________________
સમાં ધારણ કરવી
| [ ૨૮૫ ]
મતિવાળે સાધુ હોય, તેને કયાંય પણ અક્ષમા હોતી નથી. શંકા કરી કે, “ન તા તિજોરાનો” એ ગાથામાં ક્ષમાને ઉપદેશ પહેલાં આપેલો છે, તે વળી ફરી આ ઉપદેશ આપવાની શી જરૂર ? જવાબમાં જણાવે છે કે – “અહિં ફરી કહેવાને દોષ નથી, વારંવાર એક ઉપદેશ શ્રવણ કરવાથી ક્રોધાદિકની ઉપશાન્તિનો વિશેષ લાભ થાય, તે માટે કહે છે કે –
મંત્રપદોમાં ઝેરને વિનાશ કરવા માટે વારંવાર તે પદો બોલવામાં દોષ નથી, તેમ શગ-વિષને નાશ કરવા માટે ફરી કહેલાં અર્થપદે અદુષ્ટ સમજવાં. “વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ-રતુતિ-દાનમાં, છતા ગુણની પ્રશંસા કરવામાં પુનરુક્ત છે લાગતા નથી.” બીજા સ્થાનમાં પણ આ જ પુનરુક્ત ઉપદેશ વિષયક કહેવું.
જિનવચન વિધિના જાણકાર સાધુઓ અજ્ઞાન-બાલતપસ્વી માફક છwવનિકાય જીવના વધકાર કે હિંસક શાસ્ત્રોને ઉપદેશ કરનાર દેતા નથી. તેથી સાધુઓ ભાગવતની આજ્ઞા પ્રમાણે તપ-ચારિત્ર કરનાર હોવાથી તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. તે ચાલુ અધિકારમાં સમજી લેવો. (૮૩)
મોહથી હણાઈ ગએલી બુદ્ધિવાળા ફરી તે બાલતપસ્વીઓને સારા માને છે, તેનું કારણ કહે છે-જે જેના હૃદયમાં વર્તતું હોય, તે તેને સુંદર સ્વભાવવાળું સ્થાપન કરે છે. જેમ વાઘણુમાતા પિતાના નાના બચ્ચાંને ભદ્રિક-કલ્યાણ સુખ-સ્વભાવવાળું માને છે. ક્રોધાદિકનો ઉપશમ થવાથી પોતાના બચ્ચાને વાઘણુ શાન્ત વેશ્યાવાળું માને છે, પણ વાસ્તવિક તેવું નથી. (૮૪)
“હે હરણ! અહિં સિંહણના બચ્ચાની વિહારની વનસ્થલીઓમાં તૃણના અંકુરોના ખંડોને સંવરી લે-બંધ કર, જેના નહારના ઉદ્યમની લહમીને મોતીના સમૂહથી આચ્છાદિત પૃથ્વી પ્રકટ કરે છે.”
આ૦ શ્રી રત્નપ્રભસૂરિ-વિચિત ઉપદેશમાલાની વિશેષવૃત્તિ-ઘટ્ટી ટીકાના બીજા વિશ્રામનો આ૦ મી હેમસાગરસૂરિએ કરેલ ગૂજેશનુવાદ પૂર્ણ થયે. [૫૪૦-ગ-થા]
ત્રીજે વિશ્રામ. મf-શાક-કાન-વા-પૂમિ માળfમ સામિદોડવા
अन्नो किर मज्झ वि सामिओ ति जाओ विगय-कामो॥ ८५ ॥ માત્ર સાધુ અવસ્થામાં વિવેક મોટું ફલ આપનાર થાય છે, તેમ નહિં, પરંત ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકનું મોટું કુલ મળે છે, તે શાલિભદ્રની કથા દ્વારા
"Aho Shrutgyanam