________________
શાલિભદ્રની કથા
[ ૨૮૯ ]
પછી ચક્ષણાદિક ાણીઓથી પ્રેરાએલા રાજા સ'ની સાથે ત્યાં જવા માટે તૈયાર થયા. હાથી ઉપર આરહણ કરીને લેાકાથી રિવરેલા અ'તઃપુર સહિત તમાશા બત્તાવનાર અને પગે ચાલનાર એવા પરિવાર-સહિત રાજ્ય શાલિભદ્રને ઘરે પહોંચ્યા.
હવે ચાલિભદ્રની ભઠ્ઠામાતાએ લેાકેામાં ઉત્તમ અતિમળવાન શ્રેણિક રાજાને સુદર સ્વાદવાળા ધી આદિ સ્નેહથી ભરપૂર સારી રીતે તૈયાર કરેલ મશાલાથી ભરપૂર એવી રસવતી એ બનાવાવીને જમાડ્યા. તેમાં કશી ક્રમીના ન રાખી. ત્યારપછી નવીન નાગરવેલના મખડ પાનનુ' અનાવેલ [મૂલ માપ્યું. મરકત, માતી, માણિક, હીરા, તેમ જ શ્રેષ્ઠ સુ'દર વસ્ત્રનું લેટટું આપ્યું.
હવે રાજા કહે છે કે, · હૈ મહાસતી ! હજી શાલિભદ્ર કેમ દેખામાં આવતા નથી ? તા તેને ખેલાવે અથવા તે એટલાવવે રહેવા દે. તે કયાં રહેલા છે ? તે કહા, એટલે હું જાતે જઈને તેને ભેટુ” (૪૦)
ત્યારપછી ભદ્રા માતા ઘરના ઉપરના સાતમા ભૂમિ ભાગમાં ચડીને પુત્રની પાસે પહેાંચી. અને કહ્યું કે, ‘આપણે ત્યાં શ્રેણિક આવીને રહેલા છે, તે વત્સ! જરૂર તું તહભૂમિ પર નીચે આવ.' ત્યારે શાલિભદ્રે કહ્યું કે, ‘ૐ માતા! શ્રેણિક જે કરિયાણુ તેનું મૂલ્ય અને કશી ખબર નથી. તમાને જે ઘણી ઓછી-વૃત્તિ કિ`મત જશુાય, તે આપીને ખરીદ કરી હત્યા, મારે એકદમ નીચે આવવાની શી જરૂર છે?'
માતા કહે છે કે, • હું ભાગ્યશાળી ! આ શ્રેણિક કાર્ય ખરી કરવા લાય કરિયાણું નથી. તે તેા તારા અને મગધદેશના મોટા મહારાજા છે, માટે હે વત્સ ! નીચે ઉતરીને તેની સાથે જુહાર કર. સજ્જના કઈ દિવસ લેાકવ્યવહાર ટાળતા નથી, કે ઘરે આવેલાનું ચગ્ય સન્માન-સત્કાર ન કરે.' આ માંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે, મારે પણ બીજા કાઇ સ્વામી છે ? એમ ધારીને મન દુભાણુ. સાતમી ભૂમિથી છેક નીચે ભૂમિતલપર આવી ઉત્તમ ભેટછુ આપીને રાજાના પગમાં પડ્યો.
રાજાએ પણ તેને ઘણાં નાભૂષણા આપ્યાં અને શ્રેણિકે તેને પેાતાના ખેાળામાં એસાડ્યો. મીઠાં વચનેાથી ભાવથી તેને એકલાળ્યે, પરંતુ તેનાથી શરીરનેા સ્પર્શ ખમી શકાતા નથી, એટલે દુઃખ પામ્યા. તે વખતે મલ્લિકા-માલતી પુષ્પાની માળા કરમાઈ ગઇ, તે ક્ષણે! મહાસુરકેલીથી પસાર કર્યો. શ્રેણિકના ખેાળામાં તેનુ સુકુમાર શરીર ચળવળવા લાગ્યું, એટલે તે દેખીને રાજાએ કહ્યુ કે, કે પુત્ર! તુ હવે તારા શ્યાને જા
હવે શ્રેણિક રાજાને ધારગિરિ (યાંત્રિક ફૂવાશવાળા) મહેલમાં સ્નાન ક્રીડા કશનવા લઈ ગયા, ત્યાં વિલાસ કરતાં કરતાં સજાના હસ્તનું મુદ્રારન જળની અંદર પડી ગયું. ઘણી તપાસ કરી પણ હાથ ન લાગ્યું. ભદ્રાથી આજ્ઞા પામેલી દાસી તે
૩૭
"Aho Shrutgyanam"