________________
[ ૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને જાનુવાદ રીમાં પહોંચ્યા. જિનેશ્વર ભગવતે એક નવા નિયમ-અભિગ્રહ ગ્રહણ કર્યો. ત્રિભુવનના પરમેશ્વરે આવા પ્રકારના નિયમ ગ્રહણુ કર્યો- મારે તે જ શિક્ષા ગ્રહણ કરવી કે તે રાજપુત્રી હોય અને તેને ચાન્ય વેષ પહેરેલેટ ન હોય, રુદન કરતી હોય, મસ્તક ઉપરથી કેશભુ'ડન કરાવેલા હાય, કેદખાના માફક પગમાં અને હાથમાં સાંકળથી જકડાએલી, ત્રણ ઉપવાસ કરેલા હોય, સૂપડાના ખૂણામાં અડદના બાકળા કરેલા હોય, ઘરના ઊંબરામાં એક પગ બહાર ક! હાય અને એક યુગ અંદર રહેલા હાય, ભિક્ષાકાળ પૂણ થયા હોય તે મારે પારણુ કરવુ. આ અભિગ્રહ પૂર્ણ ન થાય, ત્યાં સુધી મારે પારણું ન કરવું. સ્વામી શિક્ષાકાલે હંમેશાં ગેચરી માટે પ્રવેશ કરે છે, દુસહપરિષદ્ધ સહન કરે છે, સમભાવપૂર્વક ભૂખ-તરસ-ઉપસગ ભાગવી લે છે.
લેાકા ખાંડ-સાકર્સમશ્રિત ખીર, મજૂર કર`બક વહેારાવે છે, વળી કાઈક કાઢી રોટલી, કાઈક ઉત્તમ લાડુ આપે છે, પરંતુ પ્રભુ તે લીધા વગર ચાલ્યા જાય છે. હંમેશા ભિક્ષા માટે ભ્રમણ કરે છે, આકરાં કમને ચૂરા કરે છે, ભૂખ-તરશ સહન કરે છે, ચાર માસ વીતી ગયા પણ હૅશ્કેલી ભિક્ષા મળતી નથી. સ્વામીનું શરીર અત્યંત કુશ અની ગયું.
ત્યાં આગળ સગ્રામ કરવામાં શૂરવીર શતાનિક નામના રાજા હતા. તેને સુ ંદર રૂપવાળી ચેટકરાજાની મુખ્ય પુત્રી, શ્રી ત્રિશલાજી દેવીના ભત્રીજી, પ્રભુના મામાની એન મૃગાવતી નામની રાણી હતી. તેના ાણુવામાં આવ્યું કે, ' આપણા નગરમાં અભિગ્રહ ધારણ કરીને પ્રભુ વહેારવા માટે વિચરે છે, પરંતુ શિક્ષા ગ્રહણ કર્યા વગર પાછા ફરે છે, તેથી દુઃખ પામતી રુદન કરતી રાજાને ઠપકા આપે છે કે, ' સ્વામી. ઘરે ઘરે જાય છે અને તરત પાછા ફરે છે. સ્વામીને કયા અભિગ્રહ છે, તે ક્રાઈ જાણી શકેતુ' નથી. તે પ્રિય ! આ રાજ્ય તમને શું કામ લાગવાનું છે? જ્યાં સુધી અભિમત ન જાણી શકાય, તેા તમારું' વિજ્ઞાન ીજું શું કામ લાગશે ? હૈ થાનિક શા! આ તમારા રાજ્યથી સર્યું. આ વચન સાંભળીને રાજાનું મન ખેદ પામ્યું. યતિ-સુયીઓને મેલાવીને તેમને વંદના કરવા પૂર્વક પૂછ્યું કે, સાધુઓના અભિગ્રહો કેવા કેવા પ્રકારના ડાય છે! બીજા મતના સ્થાનેામાં પણ જે નિયમા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સમધી જે સ્વાભાવિક અભિગ્રહે! હાય, તે સત્ય કહી જણાવ્યા. નગરની નારીએ પણ જુદા જુદા પ્રકારે પ્રભુને વહેરાવવાનું આમંત્રણ આપે છે, ફાઈક સ્રી મ’ગલગીત ગાતી ગાતી મોદક આપતી હતી. કાંસાના પાત્રમાં અડદ વર્તન કરતી, પેાતાનું અંગ બતાવતી, વળી કાઇક કેશ છૂટા મૂકીને રુદન કરતી હતી. વળી ફાઈ એ પગમાં દેરડી બાંધી ભાવના ભાગીને સુવાસિત વસ્તુ આપતી હતી.
ફાઈ અંગ-ઉપાંગનું સ'ચારણ કરે છે. નાચતી કાઈ તાનું દૂષ પાણી સાથે આપે છે. એ સવનું નિવારણ કરે છે. એટલે દાન ગ્રહણ કરતા નથી, કાઇક ઘેાડેસ્વાર
"Aho Shrutgyanam"