________________
[ ૬૦ ]
પ્રા, ઉપદેશમાલાના ગુજરાતુવાદ < આ તે પેલે બાળકને રાજ્યે બેસાડી દીક્ષા લૈનાર પ્રસન્નચંદ્ર છે. એનુ નામ પ ખેલવા લાયક નથી. કૃતઘ્ન તેને ધિક્કાર થાશે. બાળકને શયાપણુ કરી પેાતાના રાજ્યના તેણે વિનાશ કરે છે. અત્યારે સીમાડાના રાજાએ તેનું રાજ્ય લૂટે છે. સાલમહાસાલના પિતા પાપબુદ્ધિવાળા આ પ્રયાચદ્ર છે. આના ખાલપુત્રરાજાને મ`ત્રીએ રાજ્ય છેાડાવશે. ચંપાનગરીના ષિવાહન રાજૂએ માની રાજ્યલક્ષ્મી સ્વાધીન કરેલી છે, એટલે તેનુ અંતઃપુર અને પ્રજા ગમે તે દિશામાં પલાયન
ચાય છે.
આવી દુર્મુ`ખની વાણી સાંભળીને મહિષૅના શુભ યાનના પરિણામ પલટાયા અને પેાતાને અનુરૂપ અશુભ ધ્યાન-રૌદ્રધ્યાન કરવા લાગ્યા. હૈ દુરામન્ત્રી ! તમાને અત્યાર સુધી પાછ્યા, સ ંતોષ પમાડયા, ઈચ્છા મુજબ દાન આપ્યું. તમાને બાળક સાચવવાની, રક્ષણ કરવાની આટની શિખામણે આપી હતી, છતાં અત્યારે શત્રુ માર્ક વર્તન કરે છે ? હું સીમાડાના દધિવાહન વગેરે રાજાએ ! તમે શૂરવીર છે, તેા હું પણ અત્યારે યુદ્ધ માટે તૈયાર થયા છું. હું જલ્દી મારા જુના કિલ્લા સ્વાધીન કરુ છું. હવે મર્દાન્મત્ત હાથી પાસે હથિયાર વગરના, હાથથી પ્રહાર કરતા અને ચિત્તમાં અત્યંત ક્રૂરતા કરતા હતા, ત્યારે શ્રેણિક રાજાએ તેને દેખ્યા. હર્ષ પામી કહેવા લાગ્યા કે, ‘ આ જગતમાં આ ક્રાઇ ઉત્તમ તપસ્વી જયવતા વતે છે. આ અતિ દુસહ આતાપના વિધાન કરે છે. શ્રેણિક સમવસરણમાં પહેાંચી પ્રભુને પ્રણામ કરીને બેઠા અને · આ તીવ્ર ધ્યાન કરનાર તપસ્વીની કઈ ગતિ થશે ?' એ પ્રશ્ન કર્યાં. ભગવતે સાતમી નશ્યપૃથ્વી જણાવી. એટલે ચિત્તમાં આશ્ચય પામ્યા. ને આવા ક્રાયથી દુતિ થાય, તે પછી અહિ કૃતિકાનાથી થશે? અથવા તે મારા સાંભળવામાં ખરાખર નહિ આવ્યું હશે, માટે ભગવંતને ફરી પૂછુ.. અવસરની શરૂ શ્વેતા બેસી રહેલા હતા. વળી ભગવતને પૂછ્યું. હવે પ્રભુએ કહ્યું કે, જે તે તપસ્વી અત્યારે કાળ કહે, તેા પુણ્યસમૂહ એકઠા કરનાર તે સર્વોથ વિમાનમાં ઉત્પન્ન થાય. રાજાના મનમાં વિસ્મય થયે! કે, આમ વિસંવાદ-જુદી જુદી વાત કેમ સમજાય છે ? નક્કી મેં બરાબર સાંભળ્યું નથી-એમ જેટલામાં વિચારે છે, એટલામાં પ્રભુએ કર્યું ૐ, મેં કહ્યું તે બરાબર તેં સાંભળ્યું છે. અન્યથા સાંશળ્યું નથી. તે વખતે તે ક્રૂર મનથી યુદ્ધ કરતા હતા. સુમુખ અને દુખને પ્રસન્નચંદ્રના વૃત્તાન્ત જણાવ્યે. રૌદ્રધ્યાનવાળા તે માત્ર મનથી બૈરીને મારતા હતા.
.
અશ્વ સાથે અશ્વ, હાથી સાથે હાથી, સુલટ સાથે સુટ લડીને હણુતા હતા, હવે સવા હથિયાર ફેકાઈ ગયા, પાસે કઇ ખાકી ન રહ્યું, એટલે મસ્તક રક્ષણ કરનાર મુગટ ગ્રહણ કરવા જાય છે, તેા લેાચ કરેલ અને સદાચાઈ વળી ગએલા કેશસમૂહવાળા મસ્તકના સ્પર્ધા કર્યાં. એટલે જાણ્યું કે, હું તે સાધુ થએલા છું, એટલે યુદ્ધ સમખી કરેલ રૌદ્રધ્યાનનું મિચ્છા દુક્કડ' આપ્યું. ‘સ્ત્રી, પુત્ર, હાથી, દેશ સવના ત્યાગ
"Aho Shrutgyanam"