________________
[ ૧૦૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાનુવાદ
કહ્યો. હવે તેને પ્રત્યુત્તર અત્યારે લખી આપે. વશ્વનુએ કહ્યું કે, ૮ મેં... પણ તારા નામના પ્રત્યુત્તર લખી આપ્યા છે.'
*
તે આ પ્રમાણે : શ્રી બ્રહ્મરાજાના પુત્ર વધતુ મિત્ર સાથે ઉપાન કરેલ. પ્રભાવવાળા બ્રહ્મદત્તકુમાર પૂર્ણ ચંદ્ર જેમ કૌમુદીને, તેમ રસ્તવતી સાથે રમણ કરવાની અભિલાષા કરે છે.' વરધનુએ કહેલ આ વૃત્તાન્ત સાંભળીને કુમાર રસ્તવતીને દેખેલી ન હાવા છતાં પણ તેના તરફ સ્નેહાભિલાષવાળા થયા. વળી આલ્યે કૅ— ઇ જેતે શૂરવીર વિનીત અને વિચક્ષણ મિત્ર ન હેાય, તેને રાજ્યલક્ષ્મી મળી હોય કે સુ દાંગી પત્ની મળી હાય, તે કશા ખિસાતમાં ગણાતી નથી. ’
.
·
તેવા પ્રકારના કાર્યક સાંભળીને સાગરદત્ત ગયા એટલે સાગર
કાઇક દિવસે નગર બહારના દેશમાંથી આવીને કાઇકે વરૠતુ અને કુમારને કહ્યું. કે, અત્યારે તમારે અહિં રહેવું તે ઉચિત નથી. કારણ કે, કૈાશલાધિપતિ દીઘ રાજાએ તમારી તપાસ કરવા માટે અહિં પુરુષા માકલ્યા છે. આ નગરના સ્વામીએ. પણ તે માટે પ્રયત્ન કર્યાં છે. તમારી શેાધ દરેક જગા પર થતી સ`ભળાય છે એમ લેાકવાદ પણ સ'ભળાય છે. સાગરદત્ત મા વૃતાન્ત જાણીને તેમને પેાતાના ભૂમિગૃહમાં શખી છૂપાવ્યા. કાજળ અને કાયલના કુલ સરખા શ્યામવણુ વાળા અંધકારથી સર્વ દિશાએ વ્યાપી ગઈ, ત્યારે કુમાર શેઠપુત્રને કહ્યું, ઉપાય કર, જેથી જલ્દી અમે અહિથી પલાયન થઇ શકીએ. શેઠપુત્ર અને વરધતુ સહિત કુમાર નગરીની બહાર થાડેક દૂર દત્તને ત્યાં રાકીને તે બી જવાની તૈયારી કરે છે; એટલામાં તે નગરીની બહાર પક્ષાલયની નજીક ગીચ વૃક્ષાની ઝાડીની અંદર રહેલી તરુણૢ મહિલા કે જે ર્વાિવષ પ્રકારના હથિયાર ભરેલા થમાં બેઠેલી હતી અને નજીક આવી પચી હતી, તે ઉભી થઇને કહેવા લાગી કે, • તમે આટલા માડા અહિં કેમ આવ્યા ? ’આ પ્રમાણે તેણે કહ્યુ, એટલે તેઓએ પૂછ્યું કે, અમે કાણુ છીએ ?’તે પણ કહેવા લાગી કે—— ‘ બ્રહ્મદત્ત રાજા અને વરધનુ નામના મિત્ર છે.' ‘તે આ કેવી રીતે જાણ્યું?’ તે કહે, ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યા કે, આ નગરમાં ધનપ્રવર નામના શેઠને ધનસ'ચય નામની ભાર્યો છે. તેની કુક્ષીએ આઠ પુત્ર ઉપર પુત્રી તરીકે જન્મેલી છું. યૌવનવય પામી કાઇ વર મને રુચતા ન હતા, એટલે વર માટે યક્ષની આરાધના શરુ કરી, મારી શક્તિથી. પ્રત્યક્ષ થએલા તેણે મને કહ્યું કે, હે વત્સે ! બ્રહ્મદત્ત નામના છેલ્લા ચક્રવર્તી તારા પત્તિ થશે.’
‘હે પ્રભુ! મારે તેને કેવી રીતે ઓળખવા?' કૂકડાના યુદ્ધ સમયે બુદ્ધિલ અને સાગરદત્તની પાસે જે દેખ્યા હતા, તે તરફ તારુ માનસ આકષઁશે. તે બ્રહ્મદત્ત નામને, તથા કૂકડાના યુદ્ધકાલ પછી જ્યાં રહેલા છે, તેમ જ આજ રાત્રિએ અહિ આવશે, ’ તે પણ કહેલું' હતું, હે પ્રભુ દ્વારાદિક જે મકયા હતા, તે પશુ મ જ માલ્યા હતા. ' એ વૃત્તાન્ત માંલળીને મારા રઘુ કરવામાં આદરવાની છે..
"Aho Shrutgyanam"