Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આસ્રવતત્ત્વ કા નિરૂપણ
છઠ્ઠા અધ્યયનને પ્રારંભ“મન-વચાનો માવો’ સવાથ–મોગ, વચનગ, કાગ આદિને આસ્રવ કહે છે ?
તત્વાર્થદીપિકા-જીવ, અજીવ, બ, પુણ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જરા તથા મેક્ષ આ નવ તત્વ છે. ઉત્તરાધ્યયન સૂત્રના આ કથન અનુસાર કમથી જીવ, અજીવ, બધ, પુણ્ય આ પાપ અને પાંચ તત્તનું પાંચ અધ્યાચમાં નિરૂપણ કરવામાં આવ્યું. હવે કમથી પ્રાપ્ત છઠા આસ્રવતત્વની પ્રરૂપણા કરવાના આશયથી છઠે અધ્યાય પ્રારંભ કરવામાં આવે છે. | મોગ, વચનગ અને કાયયોગ આદિ આસ્રવ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મન, વચન અને કાયાની ક્રિયાથી આત્માના પ્રદેશમાં જે પરિસ્પન્દન થાય છે, તે યોગ કહેવાય છે જ્યારે આભ્યન્તર કારણ વીર્યાન્તરાયકર્મ તથા નોઈન્દ્રિય બાહા કર્મભેદ ક્ષપશમ રૂપ મને લબ્ધિનું સાન્નિધ્ય થાય છે. અને બાહ્ય કારણ મને વર્ગણાનું આલંબન હોય છે, ત્યારે મન રૂપ પરિણમનની તરફ અભિમુખ આત્માનાં પ્રદેશમાં જે પરિસ્પન્દન હલન-ચલન) થાય છે તે મનોવેગ કહેવાય છે.
શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત વચનવર્ગણાનું આલેખન થવાથી તથા વીર્યાન્તરાય અને મતિ-અજ્ઞાન બાહ્ય આદિના ક્ષપશમથી પ્રાપ્ત થનારી વચનલબ્ધિના સાનિધ્ય થવાથી વચનરૂપ પરિણામના અભિમુખ આત્માના પ્રદેશોના પરિપદનને વચનગ કહેવાય છે. જ્યારે અન્તરંગ કારણ વિર્યાન્તરાય કમને ક્ષયે પશમ થાય છે અને દારિકવર્ગણા, વૈક્રિયવર્ગણ તથા આહારકવર્ગ આદિ શરીર વર્ગણાઓમાંથી કોઈપણ એક વગણનું આલેખન થવા રૂપ બાહા કારણ હોય છે, ત્યારે તે નિમિત્તથી આત્માના પ્રદેશમાં જે પરિપન્દન થાય છે, તે કાયમ કહેવાય છે. ત્રણે પ્રકારને આ રોગ આસ્રવ કહેવા છે.
જે આકાશપ્રદેશમાં આત્મા સ્થિત છે, તેજ આકાશપ્રદેશમાં સ્થિત કાર્મણવર્ગના પુદ્ગલપરમાણું, જે ક્રિયાકલાપથી કર્મના રૂપમાં પરિણત થઈ જાય છે, તે કિયાકલાપને આસ્રવ કહે છે. તે પ્રકારનાં પરિણામથી જીવ કમેને ધારણ કરે છે, જે તે પ્રકારનું પરિણામ ન થાય તે કમને બધે થતું નથી. આવી રીતે જેમ પાણીને પ્રવાહિત કરનારા છિદ્ર દ્વારા સરોવરમાં જળનું આગમન થાય છે, તેવી જ રીતે આત્માના પરિણામ વિશેષથી કર્મ રૂપી જળને પ્રવેશ થાય છે. જેના દ્વારા કર્મો આવે છે, તે આસ્ટવ, એવી આસ્રવ શબ્દની વ્યુત્પત્તિ છે. આશય એ છે કે આત્માનું તે પરિણામ, જે
શ્રી તત્વાર્થ સૂત્ર ૨