Book Title: Syadvad Manjari
Author(s): Sulochanashreeji
Publisher: Navrangpura Jain S M P Sangh
View full book text
________________
૧૫
એકાંત સામાન્યવાદી, અદ્વૈતવાદી, મીમાંસક અને સાંખ્યને પૂર્વપક્ષ એકાંત વિશેષવાદી તૈયાયિક બૌદ્ધોને પૂર્વ પક્ષ, સ્વતંત્ર સામાન્ય-વિશેષવાદી તૈયાયિક વૈશેષિકોને પૂર્વપક્ષ ઉપરોકત ત્રણે પક્ષનું ખંડન. શબ્દનું પૌદ્ગલિકપણું, આત્મા કથંચિત્ પદગલિક, શબ્દ-અથના કથંચિત્ તાદામ્ય સંબંધ, પદાર્થોમાં ભાવાભાવત્વની સિદ્ધિ, અપેહ, જાતિ, વિધિ આદિ શબ્દાર્થનું ખંડન.
૧૫૬–૧૭૪ કલેક: ૧૫ સાંખ્યને સિદ્ધાન્ત, તેનું ખંડન.
૧૭૫-૧૮૭ કઃ ૧૬ સત્રાંતિક, વૈભાષિક અને યોગાચાર-બીદ્ધમતનું ખંડન. ૧૮૮-૨૫ ક: ૧૭ શૂન્યવાદનું ખંડન. આત્માની સિદ્ધિ, સર્વજ્ઞની સિદ્ધિ, પ્રમેય પ્રમાણ-પ્રમિતિની સિદ્ધિ.
૨૨૬-૨૨૯ કલેક: ૧૮ ક્ષણિકવાદમાં દેષ.
૨૩૦-૨૩૭ લેક : ૧૯ વાસના અને ક્ષણસંતતિ આલયવિજ્ઞાન,
૨૩૮-૨૪૪ કલેકઃ ૨૦ ચાર્વાકમતનું ખંડન. ભૌતિકવાદનું ખંડન.
૨૪૫–૨૫૧ કલેકઃ ૨૧ પ્રત્યેક વસ્તુમાં ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની સિદ્ધિ.
૨૫૨-૨૫૭ કલેકઃ ૨૨ પ્રત્યેક પદાર્થમાં અનંતધર્મ.
૨૫૮-૨૬૧ કલેકઃ ૨૩ સપ્તભંગી મિથ્યાદૃષ્ટિ માટે દ્વાદશાંગી મિયાશ્રત.
માંસ-દારૂ અને મૈથુનમાં છત્પત્તિ. સ્યાદુવા સકલાદેશ. વિકલાદેશ,
૨૬૨-૨૭૮ લેકઃ ૨૪ અનેકાંતવાદમાં વિરોધ આદિ દેનું નિરાકરણ.
૨૭-૨૮૫ તલાકઃ ૨૫ અનેકાન્તવાદના ૪ ભેદ.
૨૮૬-૨૮૮ કલેક: ૨૭ એકાન્ત નિત્યવાદનું અને એકાંત અનિત્યવાદનું ખંડન. નિત્યવાદી અને અનિત્યવાદીનું પરસ્પર ખંડન.
૨૮૮–૨૯૨ કલેકઃ ૨૭ એકાન્તવાદમાં સુખ-દુઃખ આદિને અભાવ.
૨૯૩–૨૯૯ કલેક: ૨૮ દુનય, નય અને પ્રમાણનું સ્વરૂપ, નૈગમાદિ સાત
ભેદ. પ્રમાણ અને પ્રમાણુ અને પ્રમાણુના ભેદ. નય અને પ્રમાણમાં અંતર, નૈગમ નયનાં ભિન્ન ભિન્ન લક્ષણ અને ભેદ.
૩૦૦-૩૧૭ કલેકઃ ૨૯ “છ અનંત છે એની સિદ્ધિ, તેમાં પતંજલિ,
અક્ષપાદ આદિ મુનિઓનું સમર્થન. પૃથ્વી આદિમાં જીવત્વની સિદ્ધિ. નિગોદનું સ્વરૂપ. મેક્ષની માન્યતાઓ, આવો સદા મોક્ષમાં જાય છે છતાં સંસાર જીવોથી ખાલી કેમ નથી થતો?
૩૧૮-૩૨૩ કલેક : ૩૦ સ્યાદવાદદર્શનમાં જનેતર દશનેને સમાવેશ.
૩૨૪-૩૨૭ કલેક: ૭૧ ભગવાનની યથાર્થવાદિતાનું સમર્થન.
૩૨૮-૩૩૦ કલેક: ૩૨ જિનેશ્વર ભગવંતથી જ જગતનું કલ્યાણ.
૩૩૧-૩૩૪ પ્રશસ્તિ .
૩૩૫-૩૩૬

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 356