Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 12
________________ - આજ્ઞાની સંમુખ રહેલું જીવન જ શોભે. આપણે જાત નિરીક્ષણ કરીએ કે આપણે રાંમુખ છીએ, વિમુખ છીએ કે પરમુખ છીએ ? અહીં રામસ્યાનું વર્ણન છે, તો તેનો 'ઉકેલ પણ છે. અને એ ઉકેલ જો. આહીતિ પ્રબળ હોય તો અશક્ય પણ નથી. હા ! કદાચ દુ:શક્ય હશે, પણ જેમાં પ્રતિયોગ હોય છે તેમાં ક્યાં આપણે દુઃશક્યો પણ થી આચરતાં ? . - દુરાક્ય લાગતી વાતોનો અમલ કરવાની પણ એક મજા છે. શાસ્ત્રવચન છે , (અશક્યની રાહણ અને શકયની આચરણા એ માર્ગ છે. આ માર્ગ ઉપર ધીમી ગતિએ આગળ ધપતું બળદગાડું હશે તો તે આપણને મંજૂ.. પણ એ માર્ગથી દૂર ઉન્માર્ગે જવા ધરામરાતું બલુન આપણને ન આકર્ષી શકે. આવી. પ્રીતિ આજે કેળવવાની જરૂર છે. કોઈપણ ધપ્રવૃત્તિ કરતી વખતે આમાં આજ્ઞાં શું છે. તે વિચાર્યું નિતાન્ત જરૂરી છે. આ આજ્ઞામાં ઘાતક તત્ત્વોને દૂર રાખી, બાધક તત્ત્વોથી બચીને, સાધક તત્ત્વોને ' રોવવાનાં છે. આપણી પારો આટલી વિવેકદ્રષ્ટિ કેળવાયેલી હોવી ઘટે કે જે તૂર્ત પીછાણી શકે કે આમાં સાધક, બાધક અને ઘાર્તક શું છે ? આવી વિવેકષ્ટિ શાસ્ત, પરંપરા અને પરિણતગુરુગમના ફળ સ્વરૂપ હોય છે. . પ્રાપ્ત શારાનનો પરિરાય કરવાનો છે. અને એ પરિચય કરતાં-કરતાં પ્રીતિ કેળવવાની છે અને તેના પરિણામે શાસનથી પરિણત થવાનું છે એટલે, પ્રાપ્તિ, પરિચય, ધતિ અને પરિણતિ આ ક્રમ થયો ! !:ઘણાંખરાં તો પહેલે પગથિયે અટકેલાં હોય છે. તેથી ઓછા. બીજે પગથિયે; તેથી થોડા ત્રીજે પગથિયે અને ચોથે પગથિયે તો કેટલાક વિરલા જ દેખાય છે. પરિણત થયેલાઁને આજ્ઞાપાલન ખૂબ રાકર લાગે ! એ જ કર્તવ્ય ભાર ! ' આવા ઉત્તમ લક્ષ્ય સાથે જીવનમાં પ્રભુ જ્ઞાયોગને જડી દેવાનો પ્રભુ આજ્ઞાનું. પાલન કરવાથી જ પ્રભુની કૃપાનું અવતરણ આપણામાં થશે. પૂજય ઉપાધ્યાયજી : મહારાજનું વચન છે, ' “આણા પાલે સ્વહિબ નૂરો રાકલ આપદા કાપે." આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારોને વાંચી, વિચારી, વાગોળીને તેનો રાઅંશ ગ્રહણ કરી લેવો તેમાં જ શાણપણ છે, પ્રભુઆશા ‘કાલજયી છે તેના સહારે આ દુઃષમ કાળમાં પણ આપણે ઉત્તમ જીવન જીવી જઈશું, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. ૦ પં. પ્રદ્યુમ્નવિજયગણી જૈન ઉપાશ્રય. ૩૭, પ્રહલાદ પ્લોટ રાજકોટ . . ૧૧, ૨૦૪૭,- For Personal & Private Use Only Jain Education Interational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104