Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 55
________________ ગામડાઓના રાધર્મિકોના અલ્પ દોષવાળા ધંધાઓ ભાંગતા જતા હોવાથી તેઓએ ગામડાં -નાનાં શહેરો છોડી મોટા શહેરોના પાપમય જીવનમાં આવવું પડે છે. તેના બદલે આવાં નાનાં ગામડાંમાં -શહેરોમાં રહેલા રાધર્મિક કુટુંબોને બળદાણીનું તેલ વાજબી નફે 'મોટા શહેરોના શ્રાવકોને પહોંચાડવાના કામે લગાડી દેવાય તો તેમને આજીવિકા મળી રહેતાં વતન છોડવું ન પડે. આમ, રાધર્મિકની સાચી ભક્તિ પણ થાય. વળી, સાધર્મિક ગામમાં ટકી રહે તો જિનમંદિરની પૂજા-પૂજારીઓ વગેરે આજે ઊભા થયેલા પ્રશ્નો પણ હળવા થાય. અને નાના ગામોમાં ટકેલા આ રાધર્મિકો પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોની આહાર-પાણી આદિની ભક્તિનો લાભ લે જ તેથી આજે ઊભા થયેલા વિહારમાર્ગના પ્રશ્નો પણ હલ થઈ જાય. આમ, અલ્પ આરંભ-રામારંભથી જીવવાની અને મહારંભને અનુમોદન ન મળી જાય તે જોવાની પ્રભુની નાનકડી આજ્ઞાના : .પાલનથી ચારે બાજુના કેટકેટલા લાભ થાય તે વિચારો રહેજે રામજી શકશે. ખાદી ગ્રામોદ્યોગ ભંડોરોમાં મળતું તેલ બળદર્ઘાણીનું નહિ પણ ઈલે.ના આરંભથી ચાલતી પાવર પાણીનું હોવાથી દરેક વ્યક્તિ પોતપોતાના ગામની આજુબાજુ તારા કરી હજુ પણ ક્યાંક ક્યાંક બળદઘાણી ટકી રહી છે ત્યાંથી આવું તેલ મંગાવી શકે. આમ કરવા છતાં આવું તેલ ન મેળવી શકે તેવા શ્રાવકો ઓઈલ મિલનું તેલ વાપરવાના દોષમાંથી બચી શકે તે હેતુર્થી તપારા કરતાં જાણવા મળેલ છે કે રાધનપુર જેવા ધર્મી નગરમાં આજે પણ બળદઘાણી ચાલુ છે અને ત્યાં જ ઘી-તેલનો વેપાર કરતા આપણા સાધર્મિક ભાઈ પારોથી નીચેના ૨સ૨નામે પત્ર લખવાથી બળદાણીનું તલનું કે રારસિયાનું તેલ રોળવી શકાશે. તેઓ આરાધક સાધર્મિક હોવાથી તલ વગેરે બરાબર સાફ હોય, જીવાત વગેરે ન હોય તેની પણ કાળજી રાખે છે, જે કાળજી હજારો પણ તેલિબિયાં પીલતી તેલ મિલોમાં કોણ રાખવાનું ? તેમનું રા૨નામું નીરો મુજબ છે. શ્રી વિક્રમભાઈ ગભરુચંદ કોઠારી, ઘીના વેપારી, રાધનપુર - ૩૮૫૩૪૦, જિ. બારાકાંઠા, ઉત્તર ગુજરાંત) જો રોલ મિલોનનું તેલ ન વાપરવાનો ગૌ રાંકલ્પ કરે તો માત્ર રાધનપુરમાં જ હાલ ઈલે. પાણી ચલાવનારા એવા કેટલાક ઘાંચીઓ છે જેમને માલ ખપે તો ઈલે. ઘાણીનું પાપ છોડાવી બળદઘાણીના અલ્પ દોષવાળા ધંધામાં લાવી શકાય તેમ છે. તલના તેલમાં તળવાથી તેલમાં ખૂબ ફીણ થઈ ઊભરાઈ જવાની ફરિયાદ કરનાર ભાઈઓની જાણ માટે એટલું જણાવવું જરૂરી રામજું છું કે આ વિષયની જાણકાર શ્રાવિકા બહેનોના અનુભવ મુજબ તેલને સૌ પ્રથમ કઢાઈ કે કોઈ પણ વારાણમાં વરાળ નીકળે ત્યાં સુધી ઉકળવા શિર તુજ આણ વહું. Jain Education International For Personal & Private Use Only ૪૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104