________________
મશીનરી ત્યાં લાવતાં-પોતાની રોજી ઝુંટવાઈ જવાના ભયે ત્યાંના ઘાંચી પંચે તે વખતના
પાલનપુરના નવાબ તાલેમહમ્મદખાન સાહેબને ફરિયાદ કરતાં તેમણે ૨૪ કલાકમાં જ - તે મશીનરી ઊઠાવી લેવાનો આદેશ આપેલ,કહેવાતી- આઝાદી આવ્યા પછી તથા નતાનું રાજ ગયા પછી તે જ.પાલનપુરમાં શરૂ થઈ ગયેલ-ઓઈલ મિલોને કારણે આજે ત્યાં એક પણ બળદઘાણી નથી. .
- આપણા શાસ્ત્રોના આદાનુસાર ગૃહસ્થોએ શક્ય તેટલા ઓછા આરંભરામારંભ દ્વારા જીવન જીવવું જોઈએ. કોઈ પણ મોટી મિલોકારખાના ફેકટેરીઓના વોર આરંભ-રામારંભથી પરિચિત વ્યક્તિને અંદાજ આવી શકશે કે ઓઈલ મિલોમાં કેટલો આરંભ-રામારંભ થાય છે ! ઈલેક્ટ્રિરિટિ, અણગળ કાચા પાણીના જંગી વપરાશ વગેરે છકાયના જીવોની ઘોર વિરાધના ઉપરાંત રોજના વીસ-વીસ હજાર મણ તેલિબિયાં પીલતી એ મિલોમાં તેલિબિયાંની સાથે સાથે ઈયળો વગેરે શું નહિ પીલાતું હોય તેની કલ્પના જ કરવી રહી ! શાસ્ત્રોમાં મહાઆરંભ અને મહાપરિગ્રહને નકનાં કારણ બતાવ્યાં હોવાથી જ આપણે મિલોના શેર લેવામાં પણ પાપ માનીએ છીએ. જેમ મિલોના શેર ખરીદવાથી તેની અનુમોદનાનું પાપ લાગે છે તેવી જ રીતે મિલોમાં બનેલી ચીજ વસ્તુઓ વાપરવાથી પણ તેના ઘોર આરંભ -રામારંભની અનુમોદનાનું પાપ લાગે છે. ઓઈલ મિલોના આવા ઘોર આરંભ -સમારંભની અનુમોદનાથી બચવા પ્રત્યેક જૈન ઓઈલ મિલની સરખામણીમાં ઘણા ઓછા આરંભથી તૈયાર થતું બળદઘાણીનું જ તેલ વાપરવાનો સંકલ્પ કરે તો કેટલાં મોટા પાપમાંથી બચી જાય ! * આમ થવાથી જેટલી બળદંઘાણીઓ તૂટતી અટકે તેટલા બળદ કતલખાને જતાં
અટકે તે નફામાં. આમ જીવદયાનું એક મહત્ત્વનું કાર્ય સહજ રીતે જ થઈ જાય.દેવનારનું - કતલખાનું બંધ કરાવવાની કોરી વાતો જ માત્ર કરવા કરતાં એવું ના કઈ પણ નજર , પગલું સો ભરે તો તે કાલખાનાનો પુરવઠો તોડવાની દિશામાં પહેલું પગલું ન બની.
કે માત્ર આટલું જ નહિ પણ ઓઈલ મિલોને પરિણામે ઘાંચીઓનો ધંધો ઝૂંટાઈ જતાં તેઓ (ધદ્રષી સકારી ચાકર્ષક યોજનાઓમાં જોડાઈ. ઈ) મચ્છીમારીમરઘાપારણ-કાલ માટે ઢોરોનો વેર વગેરે હિરક ધંધાઓમાં જોડાઈ જાય છે તે પણ અટકે અને તેમની રોજી-રોટી જળવાઈ જતાં માનવદયાનું અનુકંપાનું કામ પણ રાહજ રીતે જ થઈ જાય: ભવિષ્યમાં પોતાનો ઘાંચીનો ધંધો ચાલવાની નથી. એ ભયે અનેક ઘાંચીઓ પોતાનાં સંતાનોને નોકરી મળે તે માટે મેકોલેનાં શિક્ષણનાં ઝેર પાઈ નાસ્તિકોની રોનામાં ભરતી કરે છે. તે તેમનો વંશ પરંપરાગત ધંધો સચવાઈ રહેતો હોય તો તેઓ
શિર તુજં ચાણ વહુ...........
For Personal Private Use Only
Jain Education International
www.jainelibrary.org