Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 63
________________ (૫) · કદાચ બેન્ડ રાખ્યું હોય તો તેની સાથે ફરતી માઈકની લારી તો ન જ રાખવી. (૬) વરઘોડામાં કોઈપણ જાતના યાંત્રિક વાહનોના સાંબેલાની જગાએ હાથી-ઘોડાઊંટ-બળદગાડી, વગેરેના સાંબેલા રાખવા. (૭) ગૃહસ્થોએ કાંસાના વારાણોમાં ભોજન કરવું- જોઈએ. લોખંડ (સ્ટીલ, એલ્યુમિનિયંગ, જન સિલ્વરના વારાણ, પ્લાસ્ટિક ડીશ, પેપર ડીશ જેવા ૨ધનોનો ઉપયોગ રાંધવા ૐ જમતામાં ન જ કરવો જોઈએ. (૮) અનાજ દળવા. કઠોળ વગેરેં ભરડવામાં ઈલેક્ટ્રિક ઘંટી કરતાં હાથ ઘંટીમાં ઘણો અલ્પ આરંભ છે. ચોખા બાબતમાં પણ મિલમાં છડેલા ચોખાને બદલે હાથછડના ચોખા વાપરવા. તેલ મિલને બદલે બળદ ઘાણીનું અને ઘી ડેરીને બદલે વલોણાનું વાપરવું. સાધર્મિક-વાત્સલ્ય અંગે (૧) સાચી ચાંદીના વરખ પણ આરોગ્ય ઉપર ઝેરી અરાર ક૨તા (આરોગ્ય શાસ્ત્રમાં. કાચી ચાંદીને ઝેર કહ્યું છે. અને કાળા સોનાને રસાયણ કહેલ છે.) હોવાથી વાપરવા યોગ્ય નથી. સોનાના વરખ વાપંરી શકાય. (૨)(દૂધ સાથે ગોળ કે ગોળની બનાવટો, તમામ પ્રકારના કઠોળ, તેમ જ ફળ આયુર્વેદના મંતે વિરુદ્ધ આહાર છે અને નુકશાનકારક છે માટે) ફ્રુટરાલાડ વગેરે વિરુદ્ધ આહાર સ્વરૂપ વસ્તુઓ બનાવવી નહિ (૩) કોઈપણ મિષ્ટાન્ન કે ફરસાણમાં કોઈપણ જાતના ખાવાના રંગોને નામે ઓળતા બનાવટી કેમિકલ કલર્સ (રંગો) વાપરવા નહિ. તેનાથી કેન્સર સુધીના અનેક રોગો થાય. જરૂર પડયે કેાર-હળદર-પીરતા વગેરે વાપરી શકાય. (૪) બુફે તો નહિં જ પણ ટેબલ ખુરશી ઉપર પણ બેરાાડીને જમાડવા નહિ. (૫) નવકારસીમાં ભોજનના વારાણ આપણા પોતાના અલગ લઈ જવા. રસોઈ કરવા કે પીરસવાના સાધનોમાં સ્ટીલ, એલ્યુ. વગેરેનાં ન વાપરતાં તાંબા-પિત્તળનાં કલાઈવાળાં વારાણો વાપરી શકાય. (૬) ઉકાળેલું પાણી પણ તાંબા-પિત્તળની કથરોટમમાં ઠારી માટીની કોઠી કે ઘડા વગેરેમાં ભરવું. (૭) ડેરીના દૂધ કે ઘી કોઈપણ રાંજોગોમાં ન વાપરવા (૮) સીંગતેલ-કપાસીયાના તેલને બદલે બળદઘાણીનું તલનું તેલ કે સરસીયું વાપરવું. (૯) સાધક ભક્તિ તો જાતે કરવાની હોવ માટે અન્ય હલકી કોમના પીરાણીયા પારો પીરસાવવું નહિ. (૧૦) રસોઈ બનાવતા બળતણ તરીકે છાણાં-લાકડાં-કોલરા વગેરે અભ આરંભવાળી વસ્તુ વાપરવી. ડીઝલ કેરોસીન-ગેરાનાં ચૂલા વગેરે ન વાપરવા. (૧૧) શ્રીનાથજી જેવા ધર્મસ્થાનોમાં પણ રામુદાયિક રસોઈના લોટ (અંઢા) માટે બળદથી ચાલતી ઘંટીની વ્યવસ્થા હતી. ઈલેક્ટ્રિક ઘંટી વાપરતા નહોતા તો શું આપણે અલ્પારંભવાળી વ્યવસ્થા ન કરી શંકીએ ? કે Jain Education International પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને યોગ્ય : (૧) ફોટા પાડવા દેવા નહિ, પ્રભુજી કે ગુર્વાદિની મૂર્તિ કે ફોટા રાખવા નહિ. તુજ આણં વહું.. શિ For Personal & Private Use Only ૫૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104