Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar
View full book text
________________
(૨૧) દીવાનખંડની ઘણી જગ્યા રોકી લેતું શોકેરા એ પશ્ચિમનું બિનજરૂરી ભğ · અનુકરણ છે. તે જ રીતે સોફા કરતાં લાકડાની સુંદર કલાત્મક બેઠકો અથવા આરસની પીઠિકા પર મશરૂની ગાદી તકિયા વગેરે સુંદર વિકલ્પો છે.
ઉપરોક્ત સઘળા મુદ્દાઓ વિશે ધાર્મિક, સામાજિક, નૈતિક, રાષ્ટ્રિય, શારીરિક આરોગ્ય વિષયક વગેરે ઘણા દ્રષ્ટિકોણોથી ઘણું વિવેચન-વિવરણ શક્ય
છે તે બધું લખવા કરતાં મૌખિક સમજવું વધુ અનુકૂળ પડે તેવું છે. (૨૨) ચોકમાં બેસી ઓટલા પર માટીમાં દાતણ ક૨વાની વ્યવસ્થા ઊભી રાખવાથી જયણાના ઈચ્છુકો વોશ-બેસિનના પાપથી અગણિત સંમૂર્છિમ મનુષ્યોની હત્યાથી બચી શકે છે. આયુર્વેદના મતે પણ દાતણ હરતાં ફરતાં નહિ, બેરીને જ કરાય. (૨૩) રાચરચીલામાં ફેવિકોલાદિ વર્જવું. પરસ્પર લાકડાઓમાં કાણું તથા ઉપસેલો ભાગ બનાવી (લાકડે માંકડું લગાડે તેમ) બે ભાગ સાંધવાં
(નિહાર) નૈ.
૫. ભોજન
(શયન) દ. (૨ોઈ).
વા. આયુધ 6. (slu). ઈ. (ધર્મ)
પૂ. (ધા૨)
પૂર્વ-વિજયદ્વા૨, દક્ષિણ (યમ દ્વા૨), પશ્ચિમ-મકરાર, ઉત્તર-કુબેરદ્વાર. ઘર-શકટમુખ (ગોમુખ), દુકાન-સિંહમુખ.
।।
(૧) દ્વા૨ની ઊંચાઈઃ 'ઘરનીં પહોળાઈના હાથ = અંગુલ + ૫૦/૬૦/૭૦ અંશુલ : `
પહોળાઈ
ઊંચાઈ + ઊંચાઈ
૧૬
Jain Education International
..
(૨) * ઊંચાઈ
=
પહોળાઈ
ઘરની ઊંચાઈ
(૩) દાર સ્વયંમેવ બંધ થાય તેવું ન જોઈએ. દ્વાર એકાધિક કમલવાળું. જોઈએ. (૪) ઘર ડાબે-જમણે લાંબું ન હોવું જોઈએ. મુખ્ય દ્વાર'પર કલાર્દિ ચિત્રો શુભ છે. (૫) યોગિની, રામાયણ-મહાભારત, રાજાઓના યુદ્ધ ઋષિ-દેવચરિત્રના ચિત્ર નહિ, (૬) લવાળા વૃક્ષ, પુષ્પવેલ, સરસ્વતી, નવનિધાનયુક્ત લક્ષ્મી, કળશ, સ્વસ્તિક, સ્વપ્નાવલિ વગેરે ચિત્રો શુભ છે. (ઘરમાં રાખવા માટે)
શિર તુજ આણ વહું........
For Personal & Private Use Only
૭
www.jainelibrary.org

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104