Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 94
________________ પ્રરાંગે આખા ગામની હાજરીમાં જ્યારે શિલાલેખ પરથી પડદો હટે ત્યારે બંધાવનારના નામમાં તે પંયશાળીને બદલે વિરોધીનું જ નામ હોય ! પ્રાયઃ હાલો વિરોધી આવું કરવાથી આપણો થયા વિના રહે નહિ જેમજેમ ગામલોકો આપણા વિચારના થતાં જાય તેમ તેમ ગામમાંની પ્રત્યેક સંસ્કાર પ્રેરિત પ્રગતિપોષક સંસ્થાઓ દૂર કરાવતા જવું. નાણાનો વ્યવહાર દૂર કરાવવાથી પ્રગતિને મોટો ધકકો પહોંચે. વડગામમાં એવો રિવાજ હતો કે હજામ (ઘાંયજો) જ્યારે ઘરે હતુ કરવા (હજામત કરવા) આવે ત્યારે તેને પૈસાને બદલો પૃરુ ભાણું ભરીને જમવાનું આપવું પડે. (લક વરણ કદાચ અનાપતી હશે.) હેરકટીંગ સલુનનો (ખોટો ખર્ચ તથા કુસંસ્કારનો) અડો ગામમાં ન હોય, ઘરે ઘરે જઈને જ. હજામત કરી આવે. નાપિત ઘેર જઈ શિર મુડાવે' ને પૂ. વીરવિજી મહારાજે પણ હિતશિક્ષાના રાસમાં અનુચિત ગયું છે. લગ્નપ્રસંગ પર હજામ ઘરે જ રહે. જાન તથા મહેમાનોને ચ૨ ઉપ૨ ચલે ન્હાવા પાણી મૂકી પે-કાઢી આપે, હો ભરી આપે, હજામત કરે, વરઘોડામાં મશાલ લઈને ભલકાર (ભલો.... એમ બોલતો રહે) તો ચાલે. વગેરે --કામ-કરે.મારાં મોટાં મારી લીલા માસીના લગ્ન વખતે માતામહ કાળભાએ ટીંબા ગામમાં હજામને બદલામાં અચ્છેર (અધ શેર) ચાંદી આપેલ હોવાનું જાણેલ છે. હજામને ત્યાં ' કેટલી ચાંદી ભેગી થતી હશે ? . લગ્નપ્રસંગે ગામમાંથી ઢેડ કુટુંબનો ભાઈ આસોપાલવનું તોરણ બાંધી જાય, તેને. રસવા પાંચ શેર અનાજ આપવાનો વડગામમાં રિવાજ હતો. જેના ઘરે પ્રસંગ હોય તેના ભાયાતો વગેરે તથા તે વારા મહોલ્લાના ત્યાં પણ તોરણ બાંધી આવે તેઓ વાટકો ભરીભરીને અનાજ આપે. અમારા નાનપણમાં રોજ સાંજે વધેલી રસોઈ એક અંધ ઓળગાણી (ભંગીયા) ડોશીમા માગવા આવે તેને આપતા હોવાનું જોયેલ છે. • લગ્નની ચોરી માટેના માટલા કુંભાર ચિત્રામણ વાળા ઘડે. તે લેવા શુભ મુહૂર્ત બહેનો સમૂહમાં જાય. ગીતો ગાતા ગાતા ૬ ૪ ૪) ૨૪ માટલા લઈ આવે. ચોરી કુંભાર ઘરે આપી જાય. * - માણેક સ્થંભ (માણકો-મણકો) સુથાર ઘડીને આપી જાય. '. ( વિક્રમ સંવત ૨૦૪૩ આસપાસ અતુલભાઈએ કરેલ એક અધૂરી નોંધનો ઉતારો) : , શિર તુજ પણ વધ્યું....... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104