Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 95
________________ : આદર્શ ઘર કેવું હોવું જોઇએ ? કેટલીક ટૂંકી નોંધો નકારી ઘરમાં ભૂમિગ્રહ ( ૪) અવશ્ય કરાવવું. ભોંયરું ગાતુ-કુતુની વિષમતાઓ (vagaries) થી અસ્પૃશ્ય રહેશે. શિયાળામાં ઠંડી- ઉનાળામાં ગરમી નહીં લાગે. "Natural insulation અભ્યારા, પૂજા-જાપ- સામાયિકાદિ માટે શ્રેષ્ઠ રહે. જમીનથી જેટલા ઉપર જઈએ તેટલી cost વધે.માટે ત્રણ માળે જો ઉપર ખેંચવા હોય તો બે ઉપર અને એક નીચે એમ કરવું વધારે રાવું. economical (અર્થધામ) બને તે નફામાં. . (૨) ઘર પાસે કૂવો ગળાવવો. કોઈક કહે છે કે મકાનનો પાયો જેટલો ઊંડો હોય તેટલા હાથ પાયાથી દૂર કૂવો ગાવવો. બીજા મતે પાયો જેટલો ઊંડો હોય તેટલા હાથ રાધી કૂવોપકો. બંધાવી દેવો જેથી ત્યાંથી અરવણીઓ ફૂટે નહિ. નળનું પાપ : ૧ જાય. પાણી માટે મ્યુનિ. આદિની પરતંત્રતા નહિ. જરૂર હોય તો so structu-re (ભૂમિ બંધારણ)ની તપાસ કરાવવી. કૂવો બાંધીએ તે R. C. ના ફમ ઉતારીને નહિ પરંતુ ઈટનો બાંધવો. જે મોંઘો પડશે પણ R.C.C. નું આયુ ૫૦ વર્ષનું હોય તો ઇટ-ચૂનાનું ૫૦૦ વર્ષનું. સરવાણીઓ ઇટમાં થઈ અનુરાવિતા (percolate) થશે: B.C.C માં થઈને નહિ. રારનાણી સાથે આવતો કાદ ઈટના જોડાણને દિન-પ્રતિદિન વધુ મજબૂત કરશે જમીનમાં ક્યાં-કૅટલે ઊંડે કેવું પાણી છે તે વિધાનોં પરંપરાગત જાણકા૨ પાણી કળો મળે તો તેનો ઉપયોગ કરવો. કૂવા પર હેન્ડ-પમ્પ બેસાડવાથી પાણી ખેંચાવાનું પ્રમાણ વધવાથી ' : પાયાને નુકશાનની શકયતા રહે. હાથથી ખેંચવાનું રહે તો તેમ ન થાય.જાહેર 1 પાણીપુરવઠામાં કાળજી હોય તો water-borne dieses (પાણીના જીવાણુઓના. કારણે થંતા રોગો) થાય તે માં ન થાય. તથા વ્યાયામ થાય તથા પાણીવેરો બચે. • (૩) . ભૂમિગૃહમાં ટાંકુ બનાવવું તેમાં અંતરીથા જળ (વરસાદનું પાણી) ઝીલવું - સાધુવેદના મતે સઘળાયે જળમાં અંતરિક જળ શ્રેષ્ઠ છે. અગાસીમાંથી » નળિયાની પાઈપ પણ ટાંકામાં ઉતારી શકાય. અગારસી પહેલા વરસાદે સાફ થવા દઈ પછી ટાંકી ભરવી. સાફ થયેલી અગાસીમાં કાગડાને કાંઇક ગંદકી મૂકતા. - અચૂક ટેવ હોય છે તે ચકાસવું. પાણી ટાંકીમાંથી કાઢીએ ત્યારે એકદમ સ્વરછ શિર તુજ ભાણ વધ્યું...... Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104