Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 92
________________ કિંમત કે ઈલેકટ્રીક દ્વારા મળેલ થોડા દેખીતા સુખની વધુ કિંમતને રામજાવાય. વૈધ બાલકરાઈ તેમના પુરત, ‘આયુર્વેદની ધરતીનું ધાવણમાં આહાર (જિગ્લેજિય)નાં અતિયોગની. વાત ઉપરાંત બધી ઈન્દ્રિયોના અતિયોગની વાત કરતાં ઈલે: લાઈટોને ચક્ષુરિન્દ્રિયના અતિયોગ તરીકે વર્ણવી તેની રોગંકારકતા રામજાવી છે. ચશ્મા આદિની વાત થઈ શકે.કાઠિયાવાડ કોઈ રાજવી પાસે કોઈ યુરોપિયન વીજળીની બધી કરામતો (ચાંપ દાબો, તો પ્રકાશ થાય વગેરે) દઈવવા આવેલ સઘળું જોયો સાંભળ્યા પછી તે. માહી રાજવીએ તેને પૂછેલ કે “આ વો બંધા ફાયદા બતાવ્યા, ધનું કાંઈક નુકશાન : પણ હશે ને ?” યુરોપિયને કહ્યું. “નુકશાન એટલે કે આને કોઈ અ અને આંચકો લાગે તો માણા મરી જાય.” રાજાએ તુર્ત જ કહ્યું કે જેમાં માણસ જેવો માણસ મરી જાય તેવી વરમાં ગમે તેટલા ઉપરછલ્લા ફાયદા હોય તો પણ મારે એ ન જોઈએ.” ઈલેકટ્રીકના મોટા પાપમાંથી બચાવવાંનું અઘરું હોવા છતાં તે થાય તો આપોઆપ જ બીજાં ઘણાં પાપો અટકી પડે છે. આખા દેશ-દુનિયામાં પ્રગતિની આવી જે યંત્રણા ઊભી થઈ છે તે રાઘળી ઈલેકટ્રીકના પાયા પર ઊભી થઈ છે. ખરેખર તો કોઈ વ્યારાવાદીએ કે ધોનીએ બોમ્બડીંગ કરવું હોય તો દેવનાર જેવાં કતલખાનાં પર નહિ, પરંતુ વિદ્યુતમથકો પર કરવું જોઈએ. પ્રથમ પગલા તરીકે નગરશેઠ તે ગામના જિનાલયમાંથી તથા પોતાના ઘરમાંથી લાઈટ ફીટીંગ કઢાવી નાખે. તે પછી ગામસભામાં પંચ દ્વારા એવો નિર્ણય લેવાય કે સૌએ ગામમાં બનતી વરતુઓનો ઉપયોગ જીવનયાપન માટે પ્રાયઃ કરવો. જેથી ગામની મૂડી ગામમાં જ ટકી રહે. આમ કરવાથી પ્રત્યેક વર્ણને ધંધાકીય સલામતિ મળી જવાથી અનાર્યતાપોષક શિક્ષાણ (સ્કૃત)ને ગામમાંથી દૂર કરવું અતીવ રાળ બની જશે. ધંધાવિહોણા બનાવવામાં આવેલા લોકોને નોકરી આપવાની શક્યતા (માત્ર શકયતા જ) ધરાવતી હોવાથી જ સ્કૂલો. ચાલે છે. સ્કૂલોમાં શીખવાડતા ઈંડા આદિના પાઠોનો કે નવી પેઢીમાં પ્રસરેલ.અનાર્યતાનો વિરોધ કરવાને બદલે તેની જન્મદાત્રી સ્કૂલોને જ અને સ્કૂલોને નીભ:વનાર (યાંત્રિક ઉદ્યોગો દ્વારા પેદા થયેલ) ધંધાકીય અસલામતિને નષ્ટ કરવી જોઈએ. ' ! ગોચરની જમીનો પર થયેલ ખાનગી દબાણો દૂર કરાવવા માટે મહાત્મા દ્વારા તેમાં રહેલી આધ્યાત્મિકતા અદત્તાદાનના વર્ણન દ્વારા પણ સમાવી શકાય. આપણા મહાત્મા જડે દાર્શનિક કલહમાં ન ઉતરે તેવા વૈદિક પરંપરાના બીજા કોઈ યોગ્ય સંતને આમંત્રી નગરશેઠ ભાગવત સાપ્તાહ દિ પણ યથોચિત રીતે ગોઠવે જેથી સારાયે ગામને પ્રેમ જીતી લેવા ઉપરાંત તે સંત દ્વારા (ગોચરી જમીનમાં અતિક્રમણ કરનારને લાગતું હત્યા કરતાં પણ મોટું પાપ જેવાં) વૈદિક શાસ્ત્રોના ઉલ્લેખો દ્વારા કામ ઘણું શિર જ આ વહું........ www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education International

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104