Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 91
________________ શકાય. કુંભાર, સુથાર, મોચી રગેરે અઢારેય વર્ણ પોતપોતાનો એક રામાન્ય બંકિ પેચમાં આપે જે વંશપરંપરાગત ચાલુ રહેશે તેમ જણાવવું. મોટે ભાગે તો અગાઉના આગેવાનોને જ લેવા. તે પરંપરા લુપ્ત સુઈ ગઈ. હોય અથવા અન્ય કોઈ કારણૌરાર, બીજ.ને લેવા પડે તો ચાલો દરેક જ્ઞાતિમાં મુખ્યને પરાંદ.કરવા માટે પાછી ચૂંટણી દાખલ ન થઈ જાય તે જોવું. તે માટે એવી શરત રાખવી કે જે જ્ઞાતિ રાવણના મુખી સુલેહથી નિકકી કરી શકે તેનો જ પ્રતિનિધિ પંચમાં બેસશે. તે તે જ્ઞાતિ તેમનો મુખી નકકી કરે ત્યારે તેના પ્રતિનિધિત્વ મળશે. આમ કરવાથી પોતાને વહેલા પ્રતિનિધિત્વ મળવાના સ્વાર્થે જ્ઞાતિમાં અંદર અંદર ઝઘડા વગર રાંરળતાથી, આગેવાન નકકી થઈ જશે. ચૂંટણી દૂર થતાં જ રાગ દ્વેષ પટતાંપ્રજાજીવનમાં ઘણો કર્મબંધ પણ ઓછો થાય. અનેક પ્રશ્નોના સમાધાનીવાલીપણાની રીતિએ. નકકી થાય એટલે કડવા પણ સાચા નિર્ણયો લઈ શકાયં જે આજpulist Politics (લોકપ્રિયતાના રાજકારણીને કારણે લઈ શકાતા નથી. દા. તેમની ગોચર જમીનો પર જુદા જુદા ગામલોકોએ દબાણ કંર્યું હોય તો હાલનો કરારપંચ ને દબાણો હઠાવવા માટે અળખા થવાની. અને મત ન મળવાની ભીતિથી કાંઈ કરશે નહિજ્યારે પંચ તુર્ત જ હટાવશે. ગામલોકોની સભામાં એવું પણ નકકી કરાવવું 'કે આપરાના ઝઘડાના ઉકેલ માટે રારકારી કાયદાલયોમાં 'ન જતાં પંચ પારો જ નિર્ણય કરાવવાઆમ રાળ, ઝડપી, બિનખર્ચાળ અને. સ્થાનિક સ્થિતિના જાણકારો દ્વારા અપાતો હોવાથી વધુ ન્યાયી ચુકાદો મળશે. ચુકાદાના અમલીકરણ માટે ઉદંડ વ્યક્તિઓ માટે પારાધી રાજદંડની સત્તા પંચને પ્રાપ્ત થાય ત્યાં સુધી બહિષ્કારનું શસ્ત્ર અમોઘ બનશે. - ' ગણનતું બધાં ઘરો, ખેતશે વગેરે દ્વારા ભરાતા 'વીજળીના બિલોનો કુલ આંકડો મેળવી તીર્ષે, દર વર્ષે. આજ સુધીમાં કેટૅલું થાય તેટલી ગામની મૂડી ગામ બહાર ગઈ વગેરે રાજવી ગામમાંથી ઈલે દૂર કરાવવા બીજો પ્રયત્ન કરાવવો જોઈએ. કોડિયાનો દીવો વાપરવાથી માટીનું કોડિયું બનાવનાર કુંભાર રૂની;દીવેટ માટે કપાસ ઉગાડનાર ખેડૂતથી માંડીને પીંજારા સુધી દિવેલ માટે પણ એરંડા ઊગાડનાર ખેડૂતથી માંડીને એરંડા બળદઘાણીમાં પીલનાર ઘાંચી સુધી રાહુ કોઈની વચ્ચે આ મૂંડી'વહેંચાઈ જતાં ગામની મૂડી ગામણાંજ જળવાઈ રહે અને તાલુકા જિલ્લા પંચાયતો કે રાજય સરકાર પાસે સહાય. લોન વગેરેમી ભીખ માંગવા દ્વારા ઓશિયાળા બન્યા સિવાય જ ગામ ધીમે ધીમે અર્થસંપત્તી બને. ઈલેકટ્રીક જ્યાં પેદા થાય છે તે જળવિદ્યુતમથકો આદિમાં અગણ્ય માછલા ધરે જળચર જીવોની થતી હિંસાનું વર્ણન કરીયે. ઈલેકટ્રીક કરંટ વડે માની લો કે દરેક વીરા વર્ષે પણ ગામનો કોઈ મીંઢળબંધો જુવાન ગુજરી ગયો તો તેની વધુ શિર આણ વહે...... ૭૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104