Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 62
________________ ઓછામાં ઓછાં બારી બારણાં રહે, તથા વચ્ચોવચ ખુલ્લો ચોક રહે. તેથી રાંયમ રા થાય; લાઈટોની ઉર્જાથી બચાય, આરોગ્ય દ્રષ્ટિએ નિવતિ સ્થાનનો લાભ થાય, અવાજ તથા હવાના પ્રદૂષણથી બચાય. ૨ ઉપાયનું ભોંયતળિયું આરસ વિગેરેને બદલે અનુક્રમે ગારમાટીના લીંપણનું, યૂનાની છોડું. ઈંટોનું, લાકડાનું કે કુદરતી પત્થરોનું કરાવવું પણ ટાઈલ્સનું નહીં ૩ ઉપાશ્રયોમાં લાઈટો નંખાવવી નહીં. જૂના ઉપાશ્રયોમાં દેરાસરની જેમ હાંડીઓ હોય છે તેવી હાંડીઓ વાપરવાનું ારૂ કરવું. બાંધકામમાં રાર્વત્ર સિમેન્ટની જગાએ ચૂનો જ વાપરવો. ચૂનો પાણીની કુંડીઓમાં પલાળીને તથા બળદ ઘાણીમાં પીસાવીને વાપરવાથી મજબૂત થશે. તેને વધુ મજબૂત કરવા માટે ગૂગળ, અડદની દાળ, મેથી, ગોળ, ખાંડ, કાથાનો અર્ક વગેરે પદાર્થો તેમાં . યોગ્ય પ્રમાણમાં ભેળવવામાં આવતા. ગોસ્કૃત ) જ ચાલ આર.સી.સી.નું બાંધકામ કરવાને બદલે લોડ બેરિંગ (k.ood Beging) સિસ્ટમથી કામ કરાવવું. તેમાં ઇંટની દીવાલો જાડી થશે તેથી બહારની ઠંડી-ગરમી, મકાનમાં ઓછી પ્રવેશશે. નવ ઇંચની બાહ્ય (Outer) દિવાલ કરીને વચ્ચે છ ઇંચ જેટલું પોલાણ રાખીને બીજી નવ ઇંચની દીવાલ ક૨વાથી (Insulation ને કારણે) ગરમી,ઠંડી એકદમ ઓછી થઈ જશે) ૫ . 8. Jain Education International € ધાર્યું આર.સી.સી.નું કરાવવાને બદલે જૂના ઉપાશ્રયોની જેમ પત્થરની પાટો (જોધપુરી રોણ) લાકડાની પાટો, વાટાની વળીઓ, દેશી નળીયાં વગેરેનું યથાયોગ્ય રીતે કરાવવું. પ્રકીર્ણક : ૧ જૈનોનું બેન્ડ રાખવું, તે જરા પણ યોગ્ય નથી.કેમકે ઢોલ વગેરે વગાડવા તે રાવળ, તૂરી, ભંગી વગેરે હલકી વર્ણ (દેવોમાં પણ કિલ્બિષિકો)નું કામ છે. જૈનો તો વ૨ઘોડામાં બહુમૂલ્યવાન વસ્ત્રાભરણોથી સજ્જ થઈ મહાલે. તેનાથી શાસનશોભા વધે. ૨ વરઘોડામાં સૂત્રો પોકારવા તે પણ ગાંધીવાદની અસર જણાય છે. વરઘોડામાં શ્રમણ-શ્રમણી ભર્ગવંતો તો જયણાપૂર્વક, મૌનપણે ચાલે. શ્રાવકો શાસન-રસંઘ ધર્મ વગેરે સંબંધી ગોષ્ઠિ પણ કરે, તથા શ્રાવિકાઓ મંગલ ગીતો ગાય. ૩ મહિલા મંડળના બહેનો તથા પાઠશાળાના બાળકોને યુનિફોર્મ પહેરાવીને વરઘોડામાં કતારબંધ ફેરવવા પણ યોગ્ય નથી. બહેનો તથા બાળકોએ સુંદર વસ્ત્રાભરણો પહેરી રાજન માજન તરીકે શોભામાં અભિવૃદ્ધિ ક૨વી જોઈએ.. (૪) બેન્ડ વગેરે વાજિંત્રોને બદલે ગામના ઢોલી-શરણાઈઓવાળા વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વગાડવાવાળાનો ઉપયોગ ક૨વો જોઈએ. શિર તુજ આણ વહું.. For Personal & Private Use Only ૫૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104