Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 81
________________ જિનશારાનને હાનિકારક જણાય તો તેવો નિર્ણયકરી શકાશે નહિ. તેમજ પહેલાં થયેલ તેવો કાઈપણ નિર્ણય રદ કરવાનો રહેશે. અહીં નિર્દિષ્ટ કરેલ સિવાયની કોઈપણ બાર્બતનો નિર્ણય લેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો પંચાંગી અને તેને અનુસાર શાસ્ત્ર ગ્રંથો તથા સુવિહિત રીવિગ્ન ગીતાર્થ પૂર્વાચાર્યોની તદનુષ પરંપરા ના આધારે શ્રી જિનશારાનનાં હિતમાં હોય તેવો નિર્ણય કરવો. ઉપરોઠા શ્રી રાંઘના વહીવટ હેઠળના શ્રી જિનમંદિરો માટે ઉદાહરણઓ કેટલાક સૂચક નિયમોની સ્પષ્ટતા નીચે મુજબ કરવામાં આવે છે. (૧) જૈની સિવાયના બીજા કોઈએ મંદિરમાં દાખલ થતાં પૂર્વે મયાંદાઓ સચવાય અને આશાતના ન થાય એ દૃષ્ટિએ પેઢીની મંજૂરી લેવી જરૂરી છે. (૨) મંદિરનો ચોગાનમાં કોઈપણ જાતની જાહેરાત પેઢીના રજા સિવાય લખી શકાશે નહિ. (૩) શ્રી સંઘમાં બોલાવેલ કોઈપણ બાલીની ૨કમ તુરતજ ભરપાઈ કરી દેવાનું વિધાન છે છેતાં ૨કમ ભરવામાં જેટલો વિલંબ થાય તેટલા સમયનું શરાફી વ્યાજ ગણીને ભરપાઈ કરવી. પહેલી બોલીની રકમ અમુક ર૫ય મર્યાદામાં ભર્યા બાદ બીજી બોલીના આધિકારી ગણાશે. Jain Education International (૪) બહેનોએ રજસ્વલાપણા સંબંધી આશાતના લેશમાત્ર પણ ન લાગે તે રીતે વર્ષ ની વિશુદ્ધિ જાળવની. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104