Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 82
________________ પર્યુષણનો સંદેશ-અહિંસાદેવીની હૃદયર્માદરમાં પ્રતિષ્ઠા.'. Imamat પુષણ પર્વના દિવસો આવે અને રોમગ્ર જીવસૃષ્ટિને અભયના દાનની ઘરાણાનો પડદો વગાડવામાં ઘોડા' જેના ઘટમાં ન યુગને તેનું નામ યુવાન જ નહિ. પૂર્વસૂરિ-ચીધ્યા પર્યુષણના પેચ-કર્તવ્યોમાં સૌથી મોખરે છે અમારિની આહલેક જગવવી તે. પરંતુ વિશ્વવ્યાપી હિંસાના તાંડવને રુક જાવકનો આદેશ આપવા માત્ર બાંયો ચડાવવાથી-મુઠ્ઠી ઉગામવાથી કે લોહી ઉકાળવાથી જે ચાલે તેમાથી. આપણી સામે ખડી. થયેલી હિંસાની દિવાલનો ભાંગીને ભુકો કરવો હોય તો તે દિવાલ ઉપર આડેધડ મુકકા મારવાથી કામ નહિ થાય. એમ કરવાથી તો ઉપરથી આપણી મુકી તૂટી જાય. અહ દિવાલને તોડવાના કામમાં બળ કરતાં વધુ જરૂર તો કબનીછે, . . . પર્યુષણના આઠ દિવસો કતલખાના બંધ રાખવાની ખિ સરકાર પાસે : માંગવામાં, શેત્રુંજી ડેમમાં માછલાં મારવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં કે , મહાવીર-જન્મના એકલદોકલ દિવસોમાં બંધ રહેતા કતલખાનાઓની જાહેરાત કરીને : હરખાવવામાં અહિંસાધી ઇતિશ્રી નથી આવી જતી. હિંસા-અહિંસાનો પ્રશ્ન વર્તમાનયુગમાં મોટાભાગના લોકો સમજે છે તેમા કરતાં ઘણો વધુ ગૂંચવાયેલો છે. હિંરાખો આ રોગ આટલો કેમ વકર્યો છે. એનાં કારણો જાણ્યાં વિના એની ચિકિત્સા કરવામાં ઘણીવાર ઊંટવૈદુ થઈ જવાની પૂરી સંભાવનાઓ રહેલી છે, જયારે એકવાર એ રોગનું વાસ્તવિક નિદાન કરી લેવામાં આવે તો પછી આયુર્વેદના નિદાન’ પરિવર્જના સૂત્રોનુસા૨’ રોગનાં કારણોને દૂર કરવાથી રોગ આપમેળે જ દૂર થઈ જશે. , . સરકાર પાસે જ્યારે જ્યારે કતલખાનાં કે હિંસા બંધ કરવાની વાત કરવામાં આવે છે ત્યારે મેકોલે 'પદ્વતિનું શિક્ષણ પામેલા મોટાભાગનાં અર્ધદગ્ધ હકારી અધિકારીઓ એકનું એક ગાણું ગાતા હોય છે કે “કતલખાનાં પર પ્રતિબંધ મૂકથી કસાઈઓનો ધંધો પડી ભાંગે છે અને કતલ તથા માંસાહાર તો પહેલાના જમાનામાં પણ થતાં હતાં તો તમે માંસાહારીઓ ઉપર માંરાહાર ન કરવા બળજબરી કેમ કરી શકો? ... * : સૌથી પહેલાં તો ભારતવર્ષમાં અસંખ્ય વર્ષોથી જે સાત ઇરાનોને અત્યંત નિન્દ ગણવામાં આવતાં તેમાં ચોરી, જુગાર, પરસ્ત્રીગમન વેશ્યાગમન, દારૂ અને શિકારની. જોડે માંસાહારનો પણ રામાવેશ કરવામાં આવતો. જેમ ચોરી કરનાર, દારૂ ગાળનાર કે વેશ્યાગીરી કરનારને તેનો ધંધો ભાંગી ન જાય તે માટે આવી વિધ પ્રવૃત્તિઓ કરવાની શિર તુજ આણ વધ્યું........ . . . . ૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104