Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 68
________________ ન દેરાસર સાધારણના ખર્ચનો સુંદર વિકલ પ્રચીન ઉપકારી પ્રણાલીઓમાં ઘીના ઉઘરાણા અંગેની શ્રી નારંગા તીર્થની મૃતપ્રાયઃ થતી એક પ્રાચીન પ્રણાલીને.આ પત્ર દ્વારા ધબકતી કરવાની પુનિત પ્રયાસ.. થયો છે. તેને પૂરતો પ્રતિસાદ પણ સાંપડયો છે. આજે રિવાજ પ્રમાણે આજુબાજુના રહીશ ગામોના સંઘો ઘી મોકલી આપે છે. તેમના જવાબી પત્રો તીર્થની પેઢી તથા પત્રલેખક ઉપર ઉમળકાભેર આવેલા. જો બીજે પણ આ પદ્ધતિનું અનુસરેણ થાય, તો ફંડફાળા અને બેંકરોકાણ જેવા પાપથી બચી શકીએ. આવા રીવાજોને પુનર્જીવિત કરવા, ટકાવવા અને તેનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારની શાસનસેવા જ છે.) , શાહ અતુલકુમાર દલપતલાલ (વડગાજ્વાળા) બીજે માળે, શીતલ ભુવા, ‘શીતલ બાગ, ' ' . ' - વાલકેશ્વર રોડ મુંબઈ-૪૦૦ ૦૦૬ : ટે... ૯ર૩૬૮૭/%e3% , સ્વસ્તિ શ્રતારંગાતીર્થપતિ શ્રી અજિતનાથજિન પ્રણમ્ય તંત્ર શ્રી ‘ :. શુભસ્થાને રામસ્ત શ્રી જે. મૂ જૈન સંઘ જોગ, , - દેવગુરુકૃપયા અત્રે આનંદમંગલ વર્તે છે, તત્ર પણ તેમ જ હશે. . બીજું, હમણાં તારંગાજી તીર્થની યાત્રાએ જવાનું થયું ત્યારે આપણા શાણા પૂર્વજોએ શરૂ કરેલા એક સુંદર રિવાજ બાબત જાણમાં આવ્યું. શ્રી તારંગાજી તીર્થમાં અખંડ દીવો તથા બીજા બધા દીવા મળીને જે ધી વપરાય છે તેના પર માટે આપણા પૂર્વજોએ એવી વ્યવસ્થા ગોઠવેલ કે શ્રી તારંગાજીના પૂજારી, દર વર્ષે પર્યુષણ આસપાસ ધાણધાર, ગઢવાડા અને પાટણવાડા પટ્ટાના કુલ મળીને રાઈઠેક ગામોમાં જાતે જઈને ઘરે-ઘરેથી ઘી ઉઘરાવી લાવે અને તે ઘી શ્રી તારંગાજીમાં આખું વર્ષ વપરાય. કાળક્રમે ઘીના બદલે પૈસા આપવાની શરૂઆત થઈ હશે અને તે વખતના ઘીના ભાવ પ્રમાણે, રકમ આપવાનું શરૂ થયું. જેમાં ઘીના ભાવ વધતા રહ્યા પણ રકમ તેની તે જ રહી અને પરિણામેં છેલ્લા વર્ષોમાં કુલ ઉઘરાણું ૨૦૦૦ થી ૨૦૦૦૦ રૂ. જેટલું જ થાય છે અને રામે ૬૦0૭૦૦ રૂપિયાનો તો ઉઘરાણીનો ખરી જ થઈ જતો હોવાથી પેઢીએ આ વર્ષથી આ રિવાજ બંધ કરવાની વિચારણા કરેલ છે. . શ્રી તારંગા તીર્થમાં ઘીનો વપરાશ રોજનો અંદાજિત એક શેર જેટલો ઘવાથી વર્ષે અંદાજ નવ મણ ઘીનો વપરાશ ગણી શકાય. કુલ ૬૦ ગામો વચ્ચે નવ મણ ઘી શિરતુજ આધાણ વધ્યું.... . - ૫૬ . . Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104