Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 29
________________ Jain Education International કાયમી તિથિની યોજનાઓ : અનર્થ પરંપરાને ઉત્તેજન - આર. જે કાયમી તિથિઓ તથા કાયમી ફંડોની જે યોજનાઓ ક૨વામાં આવે છે તેની રકમોનું રોકાણ પણ મારંભ, મચ્છીમારી, કતલખાનાં વિગેરેને પ્રોત્સાહન મળે તે રીતે બેંકો, શેરો વિગેરેમાં જ પ્રાયઃ કરવામાં આવે છે તેના દ્વારા વ્યાજ મેળવીને દેવદ્રવ્યના વૃદ્ધિ કરવામાં આવે છે તેમાં હિંરાક ધંધાઓને પ્રોત્સાહન મળતું. હોવાથી 'દ્રવ્યાપ્તતિકા' આદિ શાસ્ત્રાનુરાારે દોષઁના ભાગીદાર થવાય છે. સૂરિપુરંદર આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાએ પણ ‘સંબોધ પ્રકરણ' નામના ગ્રંથમાં ત્યાં સુધી ફરમાવ્યું છે કે :"जिंणवर आणारहियं, वद्धारन्ता वि के वि जिणदव्वं । વુદ્ઘત્તિ ભવસમુદ્ર, મૂઢા મોઢે ગન્નાખી || “જે અજ્ઞાનીઓ જિનેશ્વરની આજ્ઞાથી વિપરીત રીતે જિનદ્રવ્યને વધારે પણ છે તે મોહ વડે મૂઢ લીકો વરસમુદ્રમાં ડૂબે છે." આમ, ધર્મદ્રવ્યનો નાશ ક૨નાર તો અનંતસંસારી થાય જ છે પરંતુ આજ્ઞાથી વિપરીતપણે ધદ્રવ્યને વધારનાર પણ રાંસારસાગરમાં ડૂબી જાય છે. તેથી કોઠારાઝવાળા શાણા વહીવટદારોએ ગીતાર્થ ગુરુભગવંતો પારો પરામર્શ કરીને કાયમી ફંડોનો કોઈ યોગ્ય વિકલ્પ ગોઠવવા દ્વારા અને કાયમી ફંડોની રકોના રોકાણનો વિકલ્પ વિચારવા દ્વારા દોષમાંથી બરાવા જાગરૂક રહેવું જોઈએ. આ દિશામાં અગળ વધતો બે-ત્રણ શક્ય વિકલ્પોનો અંગલિનિર્દેશ કરી પૂર્ણ કરું છું. હાંરો કે કોઈ એક દેરાસરમાં કેરાર, સુખડ પૂજારી વગેરેનો દરરોજની ૧૯૦ રૂપિયાનો,ખર્ચ આવે છે. તે મને પહોંચી નાવા માટે ૧૦૦૦ રૂળિયાની કાળી |||| કરીને તેના વ્યાજમાંથી ૧૦૦ રૂપિયાના ખર્ચને પહોંચી વળવાનો પ્રયત્ન કરવાને બદલે ૧૦૦ રૂપિયાની વાર્ષિક તિથિની જ યોજના કરીને દરેક ઘરદીઠ યથાશક્ત ૧,૨,૫ ૧૦ જેવી તિથિઓ લખાવરાવીને ૩૬૦ તિથિઓ પૂરી કરવાનું વધુ યોગ્ય છે. એક વર્ષ રીતે ૩૬૦ તિથિઓ લખીને પૂછી દર વર્ષે તે જ વ્યક્તિઓને તેટલી તિથિઓ માટે પૂછી લેવાથી (Re-confirmation) મોટે ભાગે તો જ તિથિઓ ચાલુ રહેશે. જૂના લખાવનારમાંથી નવા વર્ષે પાંરા-પચીશ ઓઘ્ન થાય તો બીજા નવા પાંરા-પચીશ મળી શિર દુજ આણ વધ્યું.... For Personal & Private Use Only ૧૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104