Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 27
________________ ' કોઈ દિવસ કંલાના પણ ન કરી હોય તેવી જુગુપ્સાજનક હકીકતો વંચી તેલ - વિવારનીયતા વિશે શંકા કરવાની કોઈ જરૂર નથી. આ બધી હકીકતો હોમિયોપથીના. જ એક જાણીતા તબીબ કુરમ અવાલે ૨૮-૧-૯૦નાં ‘જન્મભૂમિ પ્રવારમાં ટાંકી છે. મોટાભાગનાને માટે તો આટલી હકીકતો જ સૂગ - ચીતરી અને ઉબકામાં પરિણમશે ? પરંતુ હજી આગળ વોચવાન-જાણવાની ધીરજ ટકી હોય તો જાણી લો કે મિટિરીયા, કોરી અને પક્ષાઘાત માટે કરોળિયામાંથી બનતી ‘તારહીટા' તથા વર્કિંગ અને અવાજ પ્રત્યે વધુ રસંવેદનશીલતા જેવી જ્ઞાનતંતુ રાંબંધી ફરિયાદો દૂર કરવા વેસ્ટ ઈન્ડિયાના કરોળિયાની ભલામણ થાય છે. હતાશા તથા મરિક પૂર્વે કબજિયાત જેવી ફરિયાદોને દૂર કરવા ડંખ મારતી મરીમાંથી છાતી પેરેડીઓન’ વપરાય છે. - પરમાત્મા 28ષભદેવે રાવરાંગત્યાગ પૂર્વેની ગૃહસ્થાવસ્થામાં તિ, શ્રત અને અવધિજ્ઞાનના નિર્મળ ઉજારામાં અલ્પતમ દોષ વડે રાજા થવાનું શાસ્ત્ર આયુર્વેદના રૂપમાં બતાવી. આરોગ્યરક્ષાના વિષયમાં આપણને રાવથા ચિંતામુક્ત કરેલ હોવા છતાં, જ્ઞાનના અગાધ મહાસાગરના કિનારે છબછબિયાં માત્ર કરતા જર્મન ડૉક્ટરોએ કેટલાક સૈકા પહેલાં શોધેલી હોમિયોપથી ચિકિત્ર દ્વારા આરોગ્ય પ્રાપ્તિના હતાતિયાં મારવામાં કર્યું ડહાપણ છે તે વિચારવા જેવું છે, આયુર્વેદ એ માત્ર રોગની દવા કરનારી ચિકિત્સા પદ્ધતિ જ નથી પરંતુ આહાર-વિહાર અને મનોવ્યાપારનાં કોત્રમાં તતદ્ કથાનુરૂપ મોક્ષમાર્ગને - સાનુકળ જીવનપદ્ધતિની દિશામાં આંગળી ચીંધણું કરતો આયવિતનો એક અજોડ વારસો છે. હિંd અને અલ્પજ્ઞાનું પાયા પર ઊભી થયેલી એલોપથી કે હોમિયોપશી જેવી ચિકિત્સા પદ્ધતિઓના ખતરાય અખતરા કરવાને બદલે આયુર્વેદે ઉપદેશેલ રાંયમી જીવન જીવવા દ્વારા શક્ય હોય ત્યાં રાધી વ્યાધિ આવે જ નહિ તેવો અને આવે ? તો પણ રાયોગ્ય પથ્યપાલન અને અલ્પતમ દોષયુક્ત આયુર્વેદિક ઔષધોથી જ દૂર કરવાનો આગ્રહ રાખીએ તો કેમ ? હિંસાથી જેનું ચિત્ત થોડું પણ દુભાતું હોય તેણે એલોંપથીની ગંજાવર હૉસ્પિટલો કે હોમિયોપથીના ધમદા દવાખાનામાં દારૂની રાતી પાઈ પણ ન આપતાં દાનનો તે પ્રવાહ. આયુર્વેદની અલ્પદોષવાળી ચિકિત્સા પદ્ધતિના પ્રોત્સાહન માટે વાળવો જોઈએ. ;', છે : હોમિયોપથીની દવાઓની આવી ઘોર હિંમયતા અંગે જેની જેની સાથે વાત કરવાનું થાય છે તેમાંના ર્મોટા ભાગનાનો તે બાબત ખબર જ ન હોવાનો એકરારખો ઉત્તર હોય છે. જાણકારીના અભાવે અત્યાર સુધી આવી હિંસક દવાઓ લીધી હોવાની અને આ જાણ્યા પછી આવી દવાઓનો જીવનમાં સ્પર્શ પણ ન કરવાનો સંકલ્પ કરનાર લોકોની વાત ાંભળ્યા પછી એક પાયાનો પ્રશ્ન ખડો કરવાનું મન થાય છે. આધુનિક શિર તુજ આણ વહુ. ' ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104