Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 51
________________ હળ વપરાય. રબરના ટાયરને બદલે લોઢાનાં પૈડાં જ ઉપયોગમાં લેવાય છે. બાળકોને નાનપણથી જ ખેતરમાં કામ કરવાની ટેવ પાડવામાં આવે. અહીંના ખેડૂત બહારના આધુનિક ખેડૂતોથી, લેશમાત્ર પાછા પડતા નથી. વાહન તરીકે.કે માલ લાવવા લઇ જવા માટે માત્ર બગી. જેવી દરોડાગાડીઓ જ વપરાય. બે માણસ બેરી શકે તેવી બગીઓ ઠેર ઠેર જોવા મળે. પાછળ જોડેલી ગાડીમાં માતા ભરાય. (પાલીતાણા જેવા રથળોમાં ચાલતી ઓછા આરંભવાળી ઘોડાગાડીના વાહનવ્યવહારની ગ્યાએ મહારંભયુક્ત રિક્ષા જેવા વાહનો શરૂ થાય તેમ ઈચ્છતા ભાઈઓ નોંધ લે !)દિવસ અને રાત પેટીલના ધૂuડા ઓકતા. અમેરિકામાં ઘોડાગાડી સિવાય બીજા કોઇપણ વાહનનો આશરો ન લેતા આ લોકોનું જીવન એટલે અંશે અનુકરણીય ખરું કે નહિ ? ' . ' - આમિષ લોકો માટે પવિત્ર બાઈબલ એ આખરી શદ છે (ધર્મગ્રંથો Out of Date થઇ ગયાનું કહેતા જેનો (!) ક્યાં અને આ લોકો ક્યાં?) સરકારનો કોઈ એવો ' નિર્ણય થાય જે આમિષ લોકો માટે રાપરયા ઊભી કરે તો ધાગુિરુઓ ભેગા મળીને એ અંગે નિર્ણય કરે. આમ ધર્મસત્તાને રાજરત્તાની પણ ઉપરની સtu માને: માંહ્યોમાંહ્ય કોઈને અન્યાય થાય તો એ ઝધડો અદાલતોમાં ક્યારેય લઈ જાય. આધુનિકતાનું પણ બોરનું બીટ ન જાણનારા અને જૂનવાણીપણાને ભાંડવા ' રહીને અંગત જીવનમાં તો ઠીક પરંતુ ધથિત્રોમાં અને ધમનુષ્ઠાનોમાં પણ હોંશભેર આધુનિકતાને ઘુસાડવા મથતા ભાઈઓ, આ જાણી છેવટે દેરાસરોમાંથી વીજળી લાઈટો કે ધમનુષ્ઠાનોમાંથી ફોટા-મૂવી દૂર કરશે તો પણ અલ્પારંભનય વાણીનું એ પહેલું પગધિયું બની રહેશે. : શિ” જ માણ વધું ........ ૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104