Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 50
________________ વીરામી સદીના અમેરિકામાં પણ આવું” જીવી શકાય છે. કારની ધુનિક ભૌતિકવાદી વિજ્ઞાનના પરિપાકરૂપ ઘોર આરંભ-રામારંયુક્ત આધુનિક જીવનશૈલી અપનાવવાનું વલણ મેકોલેની કેળવણી પામેલા આપણા ભાઈઓમાં પણ વધતું જાય છે ત્યારે પગનુરારીપણાની તદ્દન રામાન્ય ભૂમિકામાં રહેલા કિરતી ધર્મના એક પેટા સંપ્રદાયરૂપ “મિષ’ નામના જૂથના લગભગ 6000 જેટલા અમેકિનો આઇ કહેવાતી વીસમી સદીમાં પણ કેવું જીવન જીવી રહ્યા છે તેની આપણા શ્રી ચતુર્વિધ રાંઘને જાણ થાય તે હેતુથી તેમના જીવનમાં કેટલીક વાતો રજૂ કરું છું, આજ જપાનામાં જૂનવાણી જીવન જીવવાની વાતો રજૂ કરનારની હાંસી ઉડાવનાર અને વાતવાતમાં યુરોપ-અમેરિકાના દાખલા ટાંકનાર ભાઈઓના રાંતોષ ખાતર જ. આવા દાખલા ટકવાની જરૂર પડે છે બાકી પ્રભુના શાસનમાં તો ઓછામાં ઓછા આરંભથી જીવન જીવવાની વાત રજૂ કરવા દ્વારા સૂત્રાત્મક રીતે આ બધી વાત કહેવાઈ જ ગઈ છે. અમેરિકાના જુદા જુદા વીરા રાજ્યોમાં થઈને લગભગ ૯૦ હંજારની વસ્તી ધરાવતા આ ‘અમિષ લોકોની જીવનશૈલીનો પાયાનો નિયમ છે કે બહાર જગત સાથે બિનજરૂરી સંપર્ક • રાખવો. એટલે ટેલિફોન, વીજળી, પાણી કે ગેરા કશાય- પાઈd કે તાર આમિર્ષ રહેઠાણમાં જોવા ન મળે. ‘(સરખાવો : શ્રાવકનું છઠ્ઠું દિક્પરિમાણ વતઃ તથા દશ દેશવગાસિક વત) રસોઈ માટે પણ એ લોકો ચૂલોઅથવા રાગડી વાપરે. આમિષ લોકોને કૂવેથી પાણી લઈ આવવાનું ખૂબ ગમે. ધર્મચુસ્ત માણશો તો પોતાના કુટુંબીજનોના પણ ફોટા ને રાંખે. | શિક્ષણ અંગે તેમનું માનવું છે કે શિક્ષણનો ઉપયોગ સારો ખેડૂત, સારી માતા, કે રાણી ગૃહિણી થવા માટે છે એટલે આધુનિક શિક્ષણપદ્ધતિ તેમને માન્ય નથી તેથી તેઓ બાઈબલ ઉપરાંત ગણિત, ઈતિહાસ, ભૂગોળ, ભાષા અને કળા ભણે છે. આમિય બાળકોનો આઈક્યૂ-બુદ્ધિક બીજા બાળકો કરતાં ઊતરતો જોવા નથી મળતો. એમની પાસે વિસ્તૃત માહિતી કદાચ ઓછી પડે પણ પાયાની વાતોમાં જંરાય પાછા પડે. શિષ્ય તથા ગુરુ માટે આદર જોવા મળે: આમિષ બાળકોનાં કપડાં એક જ તાકામાંથી સીવાય. ઘડિયાળ ઉપયોગી હોવા છતાં પહેરી શકાય. તેમની ખેતી ઘોડા કે ખચ્ચરના આધારે ચાલે છે. ટ્રેકટરોને બદલે - શિર તુજ :ણ વહું . | - ૩૮ Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104