Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 28
________________ જમાનામાં તો રોજ-બરોજ આવાં કાંઈક ને કાંઈક નવાં ગતકડાં ઊભાં કરાતાં હોય છે. તે દરેક બાબતોના ઊંડાણમાં ઊતરવાનું દરેકને માટે શક્ય હોતું નથી. ઊંડાણમાં ઉતયા રિવાય આવી નવી નવી વસ્તુઓને અર્પનાવી લેવાથી તેનાં અંતમાં ફળ તો ભોગવવાં જ પડે છે અને જ્યારે કોઈકના દ્વારા તે તે આધુનિક વસ્તુના અનિષ્ટોની જાણકારી મળે છે ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે. વીરામી સદીની આધુનિક શોધો કરનાર વૈજ્ઞાનિકોના જ્ઞાનની સરખામણીમાં વિરાટ એવા ત્રણ નિર્મળ જ્ઞાનના અધિષ્ઠાતા રાજા ઝષ પોતાના જ્ઞાનના અજવાળાને આધારે પ્રજા ઓછામાં ઓછી હિંસાથી જીવી શકે તેવી કલ્યાણમયી ભાવનાથી બતાવેલ પુરુષોની ૭૨ અને સ્ત્રીઓની ૬૪ કળા તથા ૯૯ પ્રકારના શિલ્પોને આધારે જ દુન્યવી જીવન જીવાય અને તેનાથી જુદી પડતી આધુનિક જીવનશૈલીનો શક્યાંશે ત્યાગ કરાય તો તે ડહાપણભર્યું નહિ ગણાય ? આપણી સામે તો જ પસંદગી છે.ઉજ્જવળ અવધિજ્ઞાનના સ્વામી રાજા રાષભ જેવા લોકોત્તર પુરુષોએ બતાવેલ માર્ગના આધારે જીવવું કે જેમની આજની. શીધો આવતી કાલે ઘનિકારક સાબિત થાય છે તેવા વીસમી સદીના કહેવાતા વૈજ્ઞાનિકોની શોધોના આધારે શિરડતુજ ચરણ વહું...... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104