Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 39
________________ પાત્રા. રંગવા હિતકર જાય છે. કોઈ વૃદ્ધ-દીર્ઘપર્યાયી-અનુભવી પૂજ્ય સાધુ-સાધ્વીજી ‘ભગવંત કે તેવા અનુભવી અન્ય કોઈ માં સુધારો સૂચવવા કૃપા કરશે, તો તે પ્રમાણે રાધારો પ્રકાશિત કરીશું.' પાત્રા રંગ મુખ્યત્વે ચાર મુખ્ય દ્રવ્યોની જરૂર પડે : (૧) રોગ, કે જેને વાર્નિશ (6યાંક કયાંક બેલતેલમાં નામે ઓળખવામાં આલે છે. (૨) રાદો (રાદ રહ.) (૩) લાલ રંગ અને (૪) કાળો રંગ. ' ઉપરોક્ત રાારેય વસ્તુના કુદરતી દેશી વિકલ્પો શું છે, તે આપણે ક્રમશઃ જોઈએ. ' ' (૧) રોગાન : રોગાન તરીકે અત્યારે કારખાનાના તૈયાર વાર્નિશ કે બેલતેલ’ વગેરે વપરાતા હોય છે. તેના બદલે પહેલાં જુદી જુદી રીતે રોગાન બનાવવામાં આવતો, તેમાંની એક રીત નીચે મુજબ છે.આને માટે શુદ્ધ કેમિકલ-પ્રોરોસ વગરનું ઔષધ તરીકે, પીવામાં વાપરી શકાય તેવું અળસીનું તેલ (લીનસીડ ઓઈલ) ગાંધીને ત્યાંથી અથવા ઘાંચીની પાસેથી મેળવી શકાય,તથા ચંદ્ર (જે ગાંધીને ત્યાં મળતો ઔષધીય ગુણધર્મો , ધરાવતો એક વૃક્ષનો ગંદ છે.) પણ તૈયાર રાખવો. એક નવા અને તદન સ્વચ્છ માટીના વારાણમાં એક ભાગ ચંદ્રનો અધકચરો ભૂકો નાખી તે વારાણને બરાબર ઢાંકી તે બધો ચંદ્રસ ઓગળી જાય ત્યાં રાધી અગ્નિની મંદ. આંચ લગાડવી. પછી આશરે બે ભાગ ઉકળતું ઊનું અળરીનું તેલ ઉમેરી લાકડાના ચાટવાથી (ચમચા જેવા સાધનથી) ખૂબ ! હલાવી મિશ્રણ કરવું. આના પરિણામે તૈયાર થંલ રાળ, તે જાડી થયેલી જણાય તો એ . રીંમાં ીિજુ તેલ ઉમેરીને તેને પાતળી કરી શકાય છે. જો જાડી રાખવી હોય, તે પ્રયમ . * તેલ ઓછું લેવું. આ પદ્ધતિમાં સારી રાળ બનાવવા માટે (૧) વારાણને બરાબર ઢાંકવાની (૨) રાળને (ચંદ્રરાને) સંપૂર્ણ રીતે મંદ આરા પર પીગાળવાની અને ઊનું અળસીનું તેલ.. - વાપરવાની ખારા આવશ્યકતા રહે છે. આ રીલ જૂના ગ્રંથોમાંથી તથા અબુભવીઓને પૂછીને શોધેલી હોવાથી અને જાતે એકેય વાર પ્રયોગ ન કર્યો હોવાથી ચકાસી જોયા - પછી પાકી ખબર પડે. : " | (૨) રાફેદી : સફેદા તરીકે ૨૫-૫૦ વર્ષ પહેલાં ઝીંક ઓકસાઈડ (જે આજે પણ મેડિકલ સ્ટોરમાં તૈયાર પેકેટમાં મળે છે.) વપરાતો હોવાનું સાંભળેલ છે. તે કેટલીક જગ્યાએ ઔષધ રૂપે વપરાતો હોવાથી સ્વાથ્ય માટે હાનિકારક નહિ જ હોય તેમ લાગે છે. તેની પણ પહેલા શું વપરાતું હતું, તે તો કોઈ જાણકાર જ કહી શકે.. ' : | (૩) લાલ રંગ ગાંધીને ત્યાંથી મળતો હિંગળોક લાલ રંગ તરીકે વપરાતો હતો, તેમ જાણવા મળેલ છે. . . ' શિર તુજ આણ વહું........ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104