Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 40
________________ (૪) કાળો રંગઃ ઘી, તલનું, રાવરીયાનું, એરંડિયાનું કે કોપરાનું તેલ (કેરોસીન-ઘાસલેટ જેવા ઘનિકારક પદાર્થોનહિ) દીવો કરવા માટે વપરાય, તેની ઉપર તાંબાનું કે માટીનું કોડિયું ઢાંકી તે દીવાની મેશ તેની ઉપર લાગે તે ઝીલી લેવાય, તે કાજળનો કાળા રંગ, તરીકે વપરાશ થતો. - ઉપરોક્ત સફેદો (ઝીંક ઓકસાઈડ) લાલ રંગ (હિંગળા) તથા કાળો રંગ (કાળ) ઉપર જણાવ્યા મુજંબ બનાવેલ રોગાનમાં યથાયોગ્ય રીતે મિશ્ર કરીને તેને માંગળીથી પાત્ર પર લઈને રંગી શકાય. જે રીત આજે પણ ઘણા વદ-રાધ્વીજી ભગવંતો. જાણે છે. આજે પાત્રા રંગતાં પહેલાં તેને ઘસતા માટે કારખાનામાં બનતો જે ‘કાચપેપર' (સેન્ડ પેપ૨) વપરાય છે, તેના બદલે પહેલાં ગાંધીને ત્યાં મળતો) રામુદ્રાફીણ નામનો છે પદાર્થ વપરાતો હોવાનું સાંભળેલ છે. * આજે યુવાન સાધુ-સાધ્વીજીઓમાં પણ જે રીતે રાંધાના રોગોથી માંડીને અનેક પ્રકારની શારીરિક બિમારીઓ જોવામાં આવે છે. તેમાં આહાર-વિહાર વિષયક ચતુર્વિધ સંઘની અનેકં પ્રકારની અવ્યવસ્થાઓ ઉપરાંત પાત્રા રંગવા વપરાતા ઝેરી કેમિકલ્સવાળારંગો પણ કારણભૂત હોવાનું અનુમાન ચોકકસપણે કરી ડાય. જૂની પદ્ધતિથી પાત્રા 'રંગવામાં રહેલી થોડીક દેખીતી કડાકૂટથી બચવા આવા ઝેરી રંગો વાપરી આરોગ્ય "બગાડી પછીથી વાગડેલા આરોગ્યુને કારણે નિત્ય એકારી, બિપિ રહિ ક્રિયા છે સંયમી-યોગી મૂકી એલોપથી હોમિયોપથીની અભાવે દવા વાપરત થવાં કરતાં થોડીક કડાકૂટભરી લાંગતી રીત અપનાવવી વધુ હિતાવહ નથી લાગસી શું? સુજ્ઞ ાંવકો પણ '' ઉધાપર (ઉજાણા) આદિમાં એશિયન પેઈન્ટના નેરોલેકના તૈયાર ડેબાઓ લાવીને મૂકી દઈ દોષ હોરી લેવા કરતા ચંદ્ર, અળસીનું તેલ. આ બંનેમાંથી બનાવેલ રોગાન. ઝીંક ઓકસાઈડ: હિંગળોક, દવાનું કાજળ તથા તે વડે રંગેલા પાત્રા મુકે તો તેમને કેટલો મોટો લાભ આપનાર બની રહે ! નવા જમાનાની સુખ-સગવડનાં સાધનોની ઝાકઝમાળમાં રાખશીલીયા બનાવી દેનાર વિનાશક આંધીમાંથી|બચી, પ્લાંબે ગાળે લાભદાયી પૂર્વસૂરિઓની પરંપરાઓને ટકાવી શકશે તે જ બચી શકશે તે નિશ્ચિત છે. તા. ક. નજીકમાં જ આવી રહેલ શરદઋતુમાં (ભાદરપVઆસોમાં) પાત્રા રંગવામાં આવતા હોય છે. સૌ જો એટલો સંકલ્પ કરે કે, આ વર્ષથી કેમિકલ રંગોનો રસદંતર ત્યાગ કરી જૂની રીતે જ પાત્રા રંગવા છે, તો કી રાાથે અનિષ્ટ દૂર થઈ જાય. વિનu મંત અને વિનંતિ છે કે તે તે પૂ. સાધ્વી સંઘના વડા પ્રવર્તિલીજી તથા તે તે સમુદાય જેના દશામાં હોય, તે પૂજનીય આચાર્ય ભગવંતો પણ આ બાબતમાં યથાયોગ્ય માર્ગદર્શન અને યોગ્ય આદેશ બહાર પાંડે, તો આ કામ બહુ સરળ ઘઈ જાય.નવેસરથી શિર તુજ આણ વહું.... :| ૨૮ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104