Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 41
________________ શરૂઆત કરવાની હોવાથી પહેલા વર્ષે કદાચ થોડી તકલીફ પણ પડે.પરંતુ પછી તો .ટેવાઈ જવાથી , રીત પણ તદ્દન રાળ બની રહેશે. * ઝેરી રાાયણિક રંગો અનેક જાતના રોગોનાં કારણ બની શકે છે, તેજશ્નાવતાં એશિયા પેઈન્ટના પ્રોડર મેનેજરશ્રીએરા:મોહનદાશંના મૂળ અંગ્રેજી પત્રકો સંબંધિત ગાષાંતર કરીને નીચે ઉતારું છું. ભાષાંતર “ કાષ્ઠપાત્રના અંદરના ભાગમાં આ રંગ લગાડવામાં આવે અને તે ભાંગ ખાદ્ય પદાર્થો સાથે સંપર્કમાં આવે (ભલે પછી તે ખાદ્ય પદાર્થો ગરમ હોય કે. ઠંડો હોય) તો તે ખાદ્ય પદાર્થો દૂષિત થવાનું જોખમ રહેલું છે. ઈનેમલ પેઈન્ટ થોડ પ્રમાણમાં રીસું ધરાવતો હોવાથી તે વપરાય ત્યારે હાનિકારક બની શકે છે. . પાત્ર રંગવાની પ્રાચીન પદ્ધતિના સમર્થક પત્રો ". : ધર્મપ્રેમી રાશ્રાવક અતુલભાઈ, ધર્મલાભપૂર્વક જણાવવાનું કે, કલ્યાણ માસિક દ્વારા પત્રાં રંગવાના વિષયવાળો હોખ વાંચ્યો.ખૂબ આનંદ થયો.પૂર્વ પરંપરાથી ચાલી આવતી પાકા રંગવાની પદ્ધતિમાં તો ઘણા ઘણા ફાયદા રહેલા છે. આરોગ્યની દ્રષ્ટિએ તો અનેક ફાયદા છે જ, પરંતુ અતિ પરિણામોની દૃષ્ટિએ વિચારીએ, તો પણ ઘણા લાભો. જોવા મળે છે. રહી પ્રથમ તો, રાગવડતાભર્યા આ રંગો તૈયાર થયા એથી દાણી માથાકૂટ - ઓછી થઈ ગઈ ! આ વિચારથી રંગોને બનાવતી ફેકટરીઓ વગેરેની અનુમોદનાનું પાપ અટકી જાય. બીજા નંબરે આ રંગો વાપરતાં પાત્રામાં ચળકાટં વધુ પ્રમાણમાં આવે છે. રાળકતા અને લીસા પાત્રા રૂપાદિની આસક્તિ પેદા કરે છે. જ્યારે પ્રાચીન પદ્ધતિથી રંગેલા પાત્ર - આંતભાતને પેદા થવા દેતા નથી. આ મોટો લાભ આ પદ્ધતિ અપનાવવાથી જ પ્રાપ્ત થાય છે. વળી વડીલો જ આ પદ્ધતિથી પારંગતા હતા, માટે પણ તે રીતે રંગવા જોઈએ તેવા વિચારથી પ્રાચીન પદ્ધતિ વડે પાત્ર રંગવાના શુભ અનુષ્ઠાનની અનુમોદનાંનો પણ - લાશ મળે છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો આ પદ્ધતિ અપનાવતાં ઘણા નુકશાનથી બચી - જવાય. અમે આ ઉપરાંત પણ ઘણા ફાયદા થાય છે. પરંતુ આજે સાધુ-સાધ્વીજી વર્ગમાં પણ રાગવડતાભર્યા કાર્યોની પસંદગી જાણે વ્યાપક બની હોય તેવું લાગે છે. તેથી તમારા આ તોખને કેટલો આવકાર મળે અને કેટલા આ પદ્ધતિને અપનાવે તે એક મોટો સવાલ છે. પરંતુ આ લેખ વાંચ્યા બાદ આ વાતને વધુ વેગ કઈ રીતે મળે. તેનો વિચાર કરતા મારા ગજમાં જે એક વિચાર સ્કૂર્યો છે. તે માત્ર તમને જ જાણવું છું. જે પદ્ધતિથી રંગ તૈયાર કરવા માટે લખ્યું. તે જો કોઈ એકાદ શ્રાવક તૈયાર કરી શકતા હોય તો તે તૈયાર કરી. મહાત્માઓને વહોરાવે, તો કદાચ પ્રાચીન પદ્ધતિ પુરાલુ થાય. બાકી તો આ શિર તુજ આણ વહું........ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104