Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 45
________________ પણ તેનું પરિણામ અચૂક મળે. ગુજરાતનું એકાદ મ્યુનિ. કોર્ટે.કે મ્યુનિસિપાલિટી પણ તેમના દ્વારા ચાલતું કતલખાનું બંધ કરીને દાખલો બેસાડે તો તે આપના જીવનમાં કહાની. રામાન ગણાશે..: . . . . . . . . .. , ' ' આ ઉપરાંત આ સાથે જોડેલા દેવનાર પરના લેખોથી આપશ્રી જાણી શકશો કે મહારાષ્ટ્રમાં કેટલા મોટા પાયા પર કામ પશુઓની કતલ થાય છે. આ કતલનો પુરવઠો ગુજરાત, રાજરથા અને મધ્યપ્રદેશમાંથી જ પૂરો પડાય છે. ગુજરાત રાંજ્યની બહાર પશુઓની કિાસ પર જે પ્રતિબંધ હતો, તેનાથી આ ગેરકાયદે કતલને મોટો ધકકો લાગેલે. સાંભળવા પ્રમાણે તે પ્રતિબંધ ઉઠાવી લેવાયો હોવાથી કાંકરેજ-ગીરની શ્રેષ્ઠ ઓલાદ પણ મહારાષ્ટ્રમાં કંપાઈ રહ્યું છે અને દુષ્કાળનાં કપરાં વર્ષોમાં ગુજરાત : મહામુશ્કેલીએ સાચવેલાં પશુઓ આ પ્રતિબંધ ઊઠી જતાં ગુજરાત.બહાર ધકેલાઈ જઈ ગેરકાયદેસર રીતે કપાઈ રહ્યાં છે. જાણે કે આ ગેરકાયદેસર કતલનો પુરવઠો જળવી રાખવા માટે જ ગુજરાતે ત્રણ વર્ષ આ પશુઓને જીવાડયા હોય તેવી કરુણ પ્લીક ખડી થઈ છે. વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર પશુઓની નિકાબંધી દાખલ કરી ગુજરાતના પશુધનને રથી તેવી હાર્દિક અભિલાષા સહ, . . અમારે યોગ્ય કામકાજ જણાવી ઉપકૃત કરશોજી. * * આભાર સહ. * ભવદીય, (બી રાગિરિતી. 'િ, રાંગે છે ગુજરાત રારકા.છાતી • • Iણા' (). જ શ્રી અરવિંદ રાંદાવીને આપવા તૈયાર કરેલું નિવેદન) શિરડુ આવ્યું હતું......, 33 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104