Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 37
________________ - ૬ ન રોલેક રંગથી રંગાતા પાત્રાના નમૂના લઈને મુંબઈની એલિયન પેઈન્ટની ઓફીરાના પ્રોડક્શન મેનેજરને હું મળ્યો અને બધી વાત કરી. ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અમારા રંગો તો દીવાલ વગેરે રંગવા જ બનાવાય છે. તેનો આવો ઉપયોગ થાય છે, એની તો અમને ખબર જ નથી ! આ રંગોની બનાવટમાં સીરા જેવા પદાર્થો વપરાતા હોવાથી ગરમ કે ઠંડા ખાદ્ય-પદાર્થો આ રંગોના સંપર્કમાં આવે, તો તેની અવળી અસર આરોગ્ય ઉપર થઈ શકે છે.” *:*: પાશા રંગવા વપરાતા ઝેરી રંગોનો નિર્દોષ વિકલ્પ અપનાવીએ ! ... આજે યુવાન વયના સાધુ-રાઘ્વીજીઓમાં પણ સાંધાના દુઃખાવા જેવી જે બિમારીઓ ફેલાઈ રહેલી જોવા મળે છે. એમાં પાત્રા રંગવા આજે વપરાતા કેમિકલ્સવાળા ઝેરી રંગો પણ કારણભૂત છે. સંપાદક - ‘કલ્યાણ'માસિક. : 鬼 આધુનિક કાયદાશાસ્ત્રીઓમાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાતા ધારાશાસ્ત્રી શ્રીનાની પાલખીવાળાએ પોતાના પુસ્તક 'ધ ાઈરાલેરા હેરિટેજ ઓફ ઈન્ડિયામાં:એક જગ્યાએ લખ્યું છે કે, આપણે ભારતીયો ગધેડા જેવા છીએ, એવા ગધેડા જેવાં કે એમની પીઠ પર કરવુંરીની ગુણો લદાયેલ છે, પરંતુ તે ગધેડાઓને તે વાતની ખબર નથી ! આંધુનિક જમાનાની અદાતન પ્રવાહોથી વાકેફ રહેનાર ઔવા ધુરંધરો પણ આવિર્તના ગૌરવવંતા વાંરાંડું આટલું બધું ઊંચું મૂલ્ય આંકતા હોય, તો આપણે તો તેનું કેટલું બધું મૂલ્ય આંકવું જોઈએ ? આપણા મતે આ અવસર્પિણી કાળ હોવાથી અને અવસર્પિણી કાળમાં દરેક શુભ તત્ત્વોનો હ્રારા વંતો હોવાથી આપણે તો પૂર્વકાળની સઘળી ઉદાત્ત પરંપરાઓ રણામે મસ્તક ઝૂકાવી દઈ તેમાં તસુભાર પણ ફેરફાર ન કરવો જોઈએ. તેના બદલે ખુદ ભગવાન શ્રી ઋષભદેવ જેવા વિશિષ્ટ જ્ઞાનીએ પોતાના ગૃહથકાળ દરમિયાન બતાવેલ અનેક કળાઓ વગેરેને આધુનિકતાના રંગમાં રંગાઈ રાહજતાપૂર્વક ફેંકી દઈએ છીએ, તે ગંભીર ગ્લાનિ ઉપજાવનાર બાબત છે. આવી અનેક પરંપરાઓમાંની એક પરંપરા હતી : રાધુ-રાધ્વીજી ભગવંતોના શિર તુજ આણ વહું.. Jain Education International For Personal & Private Use Only ૨૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104