Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 34
________________ Jain Education International ડે છે. તેની સામે ત્યારે સામ ય માણસોને ધરે પણ સો ગાંદીનો (સુવર્ણ-રુપ્ન) માંધારી દેવાં. ‘કુપ્પમાં વાસણો-રાચરચીલા-ઘરવખરીનો સમાવેશ થાય છે. સ્ટીલનાં વારાણો, પ્લાયવુડ ને ફોરમાઈકાનું રાચરચીલું તથા પ્લાસ્ટિકની ઘરવખરી નહોતી આવી, ત્યારે ચાંદીનાં-કાંરાનાં વાસણો, સાગ-રીરામનું ફર્નિચર તથા ત્રાંબા-પિત્તળની ઘરવખરીના સ્વરૂપમાં પણ એટલી મૂડી સચવાઈ રહેતી કે વિપત્તિના સમયે વિધવા ડોસીઓ ઘરવખરી વેચીને પણ સમગ્ર જીવન આસાનીથી પાર કરી દેતી. યંત્રવાદનું પાપ નહોતું પેઢુ ત્યારે ઘરનાં નાનાં મોટાં કામો માટે નોકર-ચાકરો (દ્વિપદ)ની બહોળી સંખ્યા રહેતી. તથા ડેરીના અભક્ષ્ય દૂધ અને યાંત્રિક વાહનવ્યવહારના આરંભા વિકલ્પમાં ઘેર ઘેર ગાયો, ઘેાડા, બળદ વિગેરે પશુઓ (ચતુષ્પદ) પણ રાચવાતા. આજના કહેવાતા ‘ઈન્વેસ્ટમેન્ટના પાપોથી બચવા આધુનિક રોકોણોની રારખામણીમાં ઘણા ઓછા દોષવાળી ઉપરોક્ત નવ પ્રકારની મૂડીમાં વ્યક્તિગત/ ધર્મદાની રાંપત્તિનું રોકાણ થાય તો તે સાચી દિશા ભણીનું પહેલું કદમ બનીં રહેશે. છેવટે આધુનિક જમાનાનાં આ પાપોને પ્રગતિની નિશાની માનતા.ભ્રમમાંથી વો વળાય છ્ી જઈએ. * શિર હ્યુજ આણ વહું... For Personal & Private Use Only ૨૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104