Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 20
________________ દરેક ગામના શ્રી સંઘોએ પણ શાલને કો તગેરે જગ્યાએ પડી ન રાખતાં રાધુ-: સાધ્વીજીના યુતાભ્યાસ માટે યોગ્ય રાઘળી રામગ્રી પૂરી પાડવા ઉપરાંત શ્રુત- લેખનના કાર્યમાં વાપરે. પોતપોતાના સંઘમાં હાથે લખેલી પતોનો સુંદર રાંગહ ઊભો કરી દેવો જોઈએ. જેમાં અન્ય શ્રતની ૨uથે સાથે શ્રી કલ્પરત્ર સંબોધિકાં ટીક, શ્રી બારસાસ્ત્ર શ્રી સિરિવાલ કંઇ, શ્રીપાળ રાજાનો રાસ, દિવાળી કહ્યું, નવ મરણ, ગૌતમસ્વામીના રાસ જેવા દર વર્ષે વંચાતાં ગ્રંથો પણ લખાવીને રાખ્યા હોય તો, નૂતન લિપિમાં લખાયેલ | હોવાથી સાધુરાધ્વીજી મહારાજા પણ વ્યાખ્યાન-અધ્યયાદિમાં સરળતાપૂર્વક તેનો યથોચિત ઉપયોગ કરી શકે. . ' છપાવવાની ચાલ વધવાથી અને યંત્રવાદના મહારનો ડર ઘટવાથી હાલેખન, માટેની યોગ્ય સામી વ્યાપક રીતે મૂળતી નથી. પરંતુ શક્તિસંપન્ન શ્રાવકો તથા બંધો | યોગ્ય પ્રયત્નો કરે તો તાડપત્રો તથા કાશ્મીરી કાગળ જેવી દુર્લભ રામરી પણ મેળવવી અશકય નથી. રાજનગર જેવા સ્થળોએ કાગદીઓ દ્વારા હાથ બનાવટના કેમિકલ્સ વિનાના કાગળો બન્નતા, તેવા કાગળો આજે પણ કેટલાક રઘળોએ બને છે, જેનો ઉપયોગ ન કરીને કેટલાક વિવેકી સંઘો તથા શાવકો આજે પણ લખી-લખાવી રહ્યા છે. તેવી જ રીતે તલનાં શુદ્ધ તેલનું કાજળ (મેશ)"uડીને (જેટલું કાજળ તેટલો ગોળ. તેથી બમણો ગુંદર ': ઘોળ'મા નિયમ મુજબ) તેમાં કાજળમાં વજન જેટલો ગોખો હીરાબોળ અને કાજળના વજાથી બમણો બાવળનો ગુંદર નાખી લંબાના વારાણમાં ત્રણેય વરતાને લાકડામાં ચૂંટા વડે ઘૂંટીને ટકાઉ શાહી બનાવી તેના દ્વારા આજે પણ લખાવાઈ રહ્યું છે. ! ': ': પહેલાં તો રોજિંદા જીવન વ્યવહારમાં પણ આવી જ ચીજવસ્તુઓનો વપરાશ થતો. તેથી જ્ઞાનપંચમી જેવા પર્વના દિવસોમાં પણ આવી જ ચીજો અર્પણ, થતી. પરંતુ • પોતાના રોજિંદા જીવન વ્યવહારમાં પણ જયણાનો ખપ અને આરંભની. ડર ઓછો થતો ગયો તેમ બજારમાં પણ તેવી વસ્તુઓ મળતી બંધ થતી ગઈ અને નોટબુક પેન્સિલ જેવી • શ્રુતરાના ખારા ઉપયોગમાં આવતી વસ્તુઓ ધરવાનું શરૂ થયું. આ સંજોગોમાં પાપીરુ શ્રાવાએ તો પોતાના જીવન વ્યવહારમાંથી પણ આવી મહારાથી બનતી વસ્તુઓ ત્યજવી જોઈએ. તે ન બની શકે તો છેવટે જ્ઞાનપાંચમ જેવા પર્વ દિવસોએ જો શ્રીલંકા-કાફીરના તાડપત્રો, હાથ બનાવટના ટકાઉ કાગળ, તેવી જ શાહી, ઉત્તમ જાતિની બરી કલમો, ભેજ-ગરમી-ઠંડી-ઉધઈ આદિથી શ્રતનું રક્ષણ કરતા રોગ-સીસમ જેવા કાષ્ઠા દાબડા તથા કબાટો, હાથ બનાવટના કાગળોને ઘૂંટવા માટે વપરાતા અકીકના ઘૂંટા, સળ પાડવા (લીટીઓ દોરવા) માટે વપરાતું ઓળિયું કે ફાંટિયું (“ઓળિયા પ્રત્યે પગ લાગ્યો ચૂંક લાગ્યુંમાં જેનો ઉલ્લેખ આવે છે તે), હાથવણાટના મજબૂત શિર તાજ બાણ વધ્યું...... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104