Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 23
________________ * પ્રાયઃ પૂજ્યપાદ આચાર્યદિવ શ્રીમદ્દવિજેતરોનરસૂરીશ્વરજી મહારાજા રામમાં શ્રીજગમાલ ત્રાષિને તેઓ અયોગ્ય જણાયાથી તેમના ગુરુએ પોથી ન આપતાં તેમણે તે બાબતની ફરિયાદ છેક મોંગ દરબાર સુધી પહોંચાડી તેમ છતાં પણ તેમના ગુરુ -મચક ન આપતાં આ નારાને અયોગ્યના હાથમાં જતો અટકાવેલ..." * કોઈ. કદાચ એમ દલીલ કરે કે, આપણે આવી કોઈ અયોગ્ય વ્યક્તિને આગમો ન આપતાં છપાવીને આવા જ્ઞાનભંડારોમાં જ તે મૂકી દઈએ તો કેમ ? પરંતુ આપણે જાણીએ છીએ તેમ છપાયેલું રાહિત્ય કોઈ પણને માટે મેળવવું અત્યંત સરળ બની. જતું હોવાથી “મેં મારા હાથે કોઈ અયોગ્ય વ્યક્તિને નથી આપ્યું” તેવો કોરો આત્મસંતોષ તો કેવળ આત્મવંચનામાં જ પરિણમશે. અપાવો રારળતાથી મેળેવી, શકે તેવી વ્યવસ્થા છપાવવા દ્વારા કરીને પછી “મરિવંયે અપાત્રોને આપેલ નથી. તેમનાને વસ્તુસ્થિતિ સામે આંખો મીંચી દેવી, તે કેવળ આતાપુતારા જ બની રહે! આંખ ખુલ્લા કરી દેવાયેલા આગમો વગેરે જની કે યુરોપના દેશોની રાંશોધન રસ્થાઓ સુધી પહોંચ્યા હોય, તેમાં વર્ણતલા અણુ-પરમાણમાં સૂક્ષ્મ વિશ્લેષણને આધારે કદારે આજના ભયાનક અણુશસ્ત્રો શોધાયા હોય અને માંનવ-રાંહારનું તાંડવ ચાલતું હોય, તો તેનો દોષ તે ગ્રંથો છપાવીને | સુલભ કરનારને લાગે છે કે, તે શાંતિથી વિચારણીય છે ! જે આગમો શ્રાવક-શ્રાવિકા - કે રાવીજી ભગવંતો તો શું પરંતુ યોગોદ્ધહન સિવાયના સાધુ ભગવંતોને પણ વાંચવાનો અધિકાર નથી, તે એ કન્ડિશન્ડ ચેમ્બરમાં ખુરશી ઉપર બે 0 ટેબલ ઉપર પગ ચડાવી. સિગારેટના ધૂમાડા કાઢતા કે બીયરની બોટલા સંગે વાંચી શકાય તેવી વ્યવસ્થા કે અનુકૂળતા કરી આપવાનું પરિણામ શું આવે ? અને આપણે જાણીએ છીએ કે આવી ઉદાર (?) પતિને પરિણામે આજે ૨જરનલાપણામાં રહેલી રીટાઈ કરતી બહેનો પણ આ * વાંચીને રીરાને રા િરસ્થાપિત સિદ્ધાંતોની ઠઠ્ઠા કરી વડાલી થઈ ગયેલી જોવા. મળો છે. , ‘આપણે એ છdવીએ તો પણ પહેલાં છપાઈ ગયેલાં હોવાથી તથા બીજા લોકો છપાવવાના જ હોવાથી આ નુકશાનો તો થવાના જ છે. તો પછી આપણે છપાતીએ તેમાં શું વાંધો ?' તેમ કહેવું પણ રાયે યોગ્ય નથી. હકીકતમાં તો પ્રજ્ઞાશીલ વ્યક્તિઓએ | કોઈ પણ ઉપાયે પવિત્રાસ્ત્રોની આવી રીતે બીજાઓ દ્વારા થતી આશાતના પણ. અટકાવવી જોઈએ-અને-કદાચ તેવી તાકાત ન હોય, તો તેવી આશાતનામાં પોતે સહાગી થવામાંથી તો બચી જ જવું જોઈએ. : એક પ્રશ્ન કદાચ એ પણ ઉઠશે કે જો છપાવીએ નહિ તો પછી રાયોગ્ય અધિકારી શિર તુજ આણ વહું........ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104