Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 22
________________ આગમ-મુદ્રણ. દેખતો લાભ, સરવાળે ગેરલાભ . [ પ * * || * ક વિત્ર શ્રીશ્રુતજ્ઞાનની વર્તમન અંતિમ પરાકાષ્ઠારૂપ શ્રીપિસ્તાળીશ આગમોને ‘ગણિપિટક તરીકે વર્ણવવામાં આવેલ છે. આગમો એ ગણિ એટલે કે ગણાધીશની મૂડી મિલ્કત ખજાનો છે. પૂવચાય તરફથી રક્ષણ તથા સમુચિત ઉપયોગ માટે પાયેલ થાપણ ૨કરંડિયો છે. એ-આગમોમાં પ્રભુ-શાસનના એવાં અદ્દભૂત રહસ્યો છૂપાયેલ એ છે કે, શારાન, માટે મરી ફીટવાની તમન્ના ધરાવનાર બહુશ્રુત શ્રાવકને તો નહિ, પરંતુ યોગોદહન કર્યા સિવાયના સાધુ ભગવંતોને પણ તે વાંચવાનો અધિકાર નથી. ધન, સત્તા, રૂપ કે શસ્ત્રમાં પણ જેમ એક પ્રકારની શક્તિ રહેલી છે, અને તેથી જ જેમ તેમાંની એક પણ વસ્તુ અયોગ્ય વ્યક્તિના હાથમાં જાય, તે ઈચ્છનીય ગણા ૧થી, તેમ જગતના સર્વશ્રષ્ઠ એવા આ ૪૫ આગમના જ્ઞાનમાં પણ અજોડ-શક્તિ રહેલી છે અને તેથી જ તે જ્ઞાન અયોગ્ય-વ્યક્તિના હાથમાં જાય, તે જોવાની તકેદારી પૂવાચાર્યોએ અનેક નુકશાનો વેઠીને પણ રાખી છે, આવા પવિત્ર આ આગમો છUવને જંગતના ચોકમાં મૂકવાનો પ્રયારા કેટલાક જમાનાની અસર તળે આવીને પ્રચારની ધૂનમાં કરતાં હોય છે. • તો કેટલાક પાપાઠનને શુભ ઈરાદાથી. પણ આવા કામમાં પs ( હોય છે. પરંતુ ઊંડાણથી વિચારતાં આ પ્રયાસ જગત તથા જૈન-શાસન બંનેને હાનિકર નીવડે, તેવી . પૂરી રાંભાવના હોવાથી શહેરના ધોરી ગીતા આચાર્ય ભગવંતો તથા પ્રેમી ગૃહરશ-આગેવાનોએ તે બાબતે ગંભીરતાથી ફેર-વિચારણા કરવાની તાતી જરૂર છે. . આગમ હિત્ય નષ્ટ ન થાય, તેવા ઈરાદાથી છપાવનાર કે ઝેરોકર આદિ કરાવનારની સામે આર્ય શ્રી સ્થૂલભદ્રજીનું દ્રષ્ટાંત દીવાદાંડી. રામું છે. ચોયીિ ચોવીશી રાધી જેનું નામ લોકજીભે રમતું રહેવાનું છે તેવા કામવિજેતા શ્રી ચૂલિભદ્રજીમાં પણ નાનકડી અયોગ્યતા જણાઈ, તો ચૌદ પૂર્વધર મહર્ષિ ભદ્રબાહુ સ્વામીએ છેલ્લા ચાર પૂર્વનું અર્થu આ અવર પિણી પૂરતું રાંઘને માટે નષ્ટ થઈ જવા દીધું, પરંતુ રવાના બહાના નીચે તેઓશ્રીને યોગ્ય ન જણાયેલ મહાપુરુષને પણ આપ્યું નહિ. આવો અણમોલ વારસો નષ્ટ કે વિલીન થઈ જાય, તે તો આપણને કોઈનેય ઈષ્ટ ન હોય અને તેથી જ રાયોગ્ય પાસ દ્વારા રાગિત રીતે તેની જાળવણી થાય, તેમ તો આપણે જરૂર ઈચ્છીએ. પરંતુ કોઈ વાર એવા સંયોગો ઊભા થાય, તો અને ત્યારે આ વારસો અયોગ્ય હાથોમાં જઈ કાળો કેર વતાવે, તેના કરતાં તો તે કાળના ગર્ભમાં વિલીન થઈ જાય, તે નાનું અનિષ્ટ શિર ડ" આણ વહું... ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104