Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 18
________________ Jain Education International નજરે પડે. બીજી બાજુ ખોટી દેખાદેખીઈ કે શોભા ખતર લાઈટ ફીટીંગ, ટાઈલ્સો, ગેલેરીઓ વગેરે પાછળ અઢળક ખર્ચ કરી નાખવામાં આવતો હોય છે. હકીકતમાં આવી શાસ્ત્રીય પ્રણાલીઓ જળવાઈ રહે, તે માટે ગમે તેટલો ખર્ચ ભોગવીને પણ વ્યવસ્થા કરવી જોઈએ અને ખર્ચમાં પહોંચી વળાય તેમ ન હોય, તો અશાત્રીય દેખાદેખી પાછળનો ખર્ચ બંધ થવો જોઈએ. આજે સરકારી નિયમો મુજબ ગમે તેટલી મોંઘી જગ્યામાં પણ જેમ ચારેબાજુ ખુલ્લી જમીન રાખવી પડે છે.તેમ ધાર્મિક આજ્ઞા સમજીને માત્રુ પરઠવવાની ખુલ્લી જગા અચૂક રાખવી જ જોઈએ. આ બધી વાતોનો ટૂંકસાર એ જ છે કે ઉપાશ્રય બાંધતાં આટલો ખ્યાલ તો અવશ્ય રાખવો જોઈએ. (૧) કોઈપણ લાઈટ-ફીટીંગ..તો ન જ હોવું જોઈએ. (૨) સિમેન્ટને બદલે ચૂનાનો ઉપયોગ થાય તો ઘણું સારું. (૩) બારી-બારણાંને બદલે વચ્ચે ચોક રાખવાનું અનિવાર્ય સમજવું જોઈએ. (૪) ટાઈલ્સને.બદલે લીંપણ ચૂનાની અથવા ઇટની ફર્શ કરવી. (૫) અને છેલ્લે સૌથી અગત્યની વાત માત્ર ૫૨ઠવવાની વિશાળ ખુલ્લી જગ્યા રાખવી જોઈઅે. ઉપરના સૂચનો પ્રત્યે આંખ આડાં કાન કરી, કે હી કંઢી લાપરવાહ બનીશું," તો ધર્મ કરવાના અને કર્મ ખપાવવાના સાધનરૂપ ધર્મસ્થાન કવચિત ‘કર્મસ્થાન’ બની જાય તો નવાઈ નહિં, એમ થાય તે જોવાની આપણી સૌની ફરજ છે. શિર તુજ આણ વહું.... For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104