Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 17
________________ . બાંધકામ પાણી ગાળીને જ કરવાથી તેનો ખર્ચ રવાભાવિક રીતે જ વધી જાય, તેમ છતાં પર તે જ રીતે કરવાનું વિધાન છે. તેમ બળદ વડે ચૂનો પીસાવીને બાંધકામ કરાવવાથી ‘તે ઓછા આરંભે વધુ મજબૂત થશે અને વધેલા ખર્ચનું સાટું વધેલા કઉપણાથી વળી જશે. ધાબુ પણ આર.સી.સી.નું ભરવાથી તે ખૂબ તપી જતાં ગરમી-ઠંડીનું પ્રમાણ વધી જાય છે, તેને બદલે નળિયાં નખાવવાથી અથવા જૂની પદ્ધતિ મુજબ લાકડાની પાટોથી. ભરાવવાથી વાયુના સમશીતોષ્ણ રહેશે. આવી અનેક ને - મોટી બાબતોમાં જૂના ઉપાશ્રયો-મકાનોનું અવલોકન કરી તથા વૃદ્ધ અનુભવી પુરુષોની રાલાહ લઈને ચાલવાથી - અરાંખ્ય વર્ષોના ચાલી આવતા જ્ઞાનવારસાનો લાભ ઉઠાવી શકાશે. માટે ઝીણવટપૂર્વક * આ બાબતને અનુરારવું હિતાવહ છે. - આજના ઈલેકટ્રીક કે પેટ્રોલાદિના રાહારે ચાલતાં યંત્રો વડે કે કારખાનાઓમાં અત્યારંભ વડે તૈયાર થયેલ વસ્તુઓને બદલે માનવશ્રમથી ઓછા આરંભ વડે તૈયાર . થયેલ વસ્તુઓ (જેવી કે સિમેન્ટને બદલે ચૂનો, ટાઈલ્સને બદલે ચૂનાની ફર્શ કે છાનું લીંપણ, એલ્યુ. વગેરેને બદલે પિત્તળ, કાષ્ઠાદિ, Viાયવુડને બદલે ...ગ -દેશી લોકડું વગેરે) વાપરવી વધુ ઉચિત છે. રાગ કે દેશી લાકડાંને બદલે પ્લાયવુડ-રાનમાઈકા વગેરેનો વપરાશ વધવાથી તેની ફેક્ટરીઓમાં થતા આરંભના અનુમોદન ઉપરાંત તેમાં જલ્દીથી ઉધઈ વગેરે થતાં જીવવિરાધના થાય છે તે અલગ. જ્ઞાનભંડાર માટે પણ લોખંડના કબાટને બદલે રાગના કબાટ વાપરવાથી તેમાં પ્રતો રહા વધુ સારી રીતે થાય છે. રાનમાઈકા-ફોરમuઈક આદિનો ઉપયોગ તદન અનુચિત છે. રંગરોગાનમાં પણ * ફેક્ટરીઓમાં તૈયાર થયેલા રાસાયણિક રંગોને બદલે વનસ્પતિ-ખનિજોમાંથી બનતા દેશી રંગો (શંખજીરાની ભૂકી વગેરે) વાપરતા વધુ ઉચિત છે : A , ઉપાશ્રયની બાજુમાં માંત્ર પરઠવવા માટે શક્ય તેટલી વિશાળ ખુલ્લી જમીન રાખવી અત્યંત આવશ્યક છે. મોટા શહેરોમાં આવી જગ્યાના અભાવે શિથિલાચારીઓ બાથરૂમ રાંડારાનો ઉપયોગ કરતા થઈ ગયા છે, તો સંયમીઓએ રસ્તા વગેરે પર પરઠવતું પડતું હોવાથી આજના ધર્મવિરોધી શિક્ષણ પામેલા જૈન -અજેનોને રસૂગ થવા દ્વારા શારાનીલનાને આગળ કરતા હોય છે. એથી આ વસ્તુની અવશ્ય કાળજી રાખવી.આવી વિશાળ ખુલ્લી જગ્યા હોય, તો શ્રાવકો પૌષધ આદિ કરી શકે છે અને આજે ઘણે ઠેકાણે આવી અનુકુળતાના અભાવે શ્રાવકોને પૌષધનો નિષેધ કરવો પડે છે, તે ન કરવો પડે. • - પ્રતિક્રમણાદિ હેતુ માટે ઉપાશ્રયે આવતા શ્રાવકો પણ આવી અનુકૂળતા હોય, તો . રાંમૂર્છાિમ આદિની વિરાધનાથી બચી શકે, જગ્યાની કિંમત વધી ગઈ હોવાથી . વહિવટકર્તાઓને આટલી બધી જમીન એમ જ રહેવા દેવી પડે, તે ખૂંચે અને તેની કિંમત શિર તુજ આણ વહું... www.lainelibrary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104