Book Title: Shir Tuz Aan Vahu
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 15
________________ ] (ષ્ટિ પડવાનો પ્રશ્ન પણ હલ થઈ શકે. કાપ કાઢેલાં કપડાંથી માંડીને રંગેલાં પાવા સધી-ની 'અનેકવિધ ચીજો રાઠવવા વગેરે કામમાં આ ખુલ્લા ચોકમાં પડતો તડકો ઉપયોગી બ•ી શકે.(આયુર્વેદિક મતે પરા ઘર હવાઉજારા યુક્ત.પરંતુ નિતિ એટલે કે રાસા બારીઓમાંથી ર0ધો પવન ફૂંકાય તેવું હોવું જોઈએ. ખુલ્લો ચોક રા'નાથી ઉપરથી ચોખ્ખી હવા વિપુલ પ્રમાણમાં પ્રવેશે છે અને છતાં પણ સામરામે હવાના રસ્તા ન હોવાથી સ્થળ નિવતિ રહે છે.) વરસાદના પાણીથી મુશ્કેલી ન થાય, તે માટે આ ખુલ્લા ચોકનું તળિયું આજુબાજુ કરતાં એકાદ વેંત જેટલું નીચું રાખવું. રોંકડો વર્ષોથી મોટા શહેરોમાં આ રીતના ઉપાશ્રયોમાં આરાધના થતી આવી છે, પરંતુ નવા આર્કિટેક્ટોને સોંપાયેલા કામમાં તેઓ તેમના અભ્યાસક્રમમાં ભણેલ હોય તે શૈલી જ દાખલ કરી દેતા હોય છે. જેના પરિણામે આજે અનેક બારીબારણાંવાળા ઉપાશ્રયો થઈ ગયા છે. શિયાળામાં અતિ ઠંડી, ઉનાળામાં અતિ ગરમી અને ક્યારેક વંટોળ સાથે અંદર બવતી ધૂળ વગેરે પ્રકારનું વાતાવરણ ધરાવતા આપણા દેશમાં બારીઓને બદલે એ ખુલ્લલા ચોક ધરાવતા ઉપાશ્રયમાં ઉપરનાં. સઘળા કુદરતી પરિબળોની તીવ્રતા ઓછી થઈ જાય છે, તે સલમેરમાં આવેલ પટવો કી હવેલી' અને તેના જેવાં બીજાં સ્થાપત્યોના જેણે અયારા કયોં હોય તેના ખ્યાલમાં હશે.' ઈલેકટ્રીકી ઉત્પત્તિમાં એટલો મોટો આરંભ–રાપાર રહી છે કે, જેને ગૃહરા ઘરમાં પણ તેનો ઉપયોગ અગિત છે, તો પછી પરિણામોની તો વાત જ શી ? પ્રતા આજ્ઞા મુજબ જ નાં કાર્યો કરવાની ભાવના ધરાવતું અને જોવામાં તણાઈ જવાથી દૂર રહેનાર કાર્યવાહકોએ કોઈપણ સંજોગોંમાં ઉપાયમાં ઈલેકટ્રીક , ફીટીંગનું ઘોર પાપ દાખલ ન કરવું જોઈએ. ખાસ કરીને શિથિલાવાર જ્યારે વ્યાપક | બનતો જાય છે, ત્યારે ઉપાશ્રયમાં લાઈટ ફીટીંગની સગવડ હોવાથી શિથિલાચારી રાધુઓ ગૃહરથો પારો આખી રાત લાઈટ ચાલુ રખાવી તેના પરોઠા અજવાળાનો ઉપયોગ કરે છે. આગળ વધીને કેટલાક સ્વયં ઉપયોગ કરતા તથા લોખન- વાંરા આદિ અનેક પ્રવૃત્તિઓ કરતા થઈ ગયા છે. ચારે બાજુની બારીઓમાંથી આવતી લાઈટ અને ઉપાશ્રયમાં જ સાધુ ભગવન્ત પર સીધો પ્રકાશ ના પડે તેવી રીતે ચાલુ રખાવવામાં આવતી લાઈટોને કારણે ઉપાશ્રયમાં સાદ્ર(ગાઢ) અંધકાર તો આજે દુલભ થઈ ગયો છે કે, જે સા (ગાઢ) અંધકાર વાચ્યપ્રદ હોવાનું સાંભળેલ છે. ગૃહસ્થોનાં ઘર જેવું અજવાળું ઉપશ્રયોમાં પણ થઈ જતાં રાત્રે દંડારાનના પૂર્ણ ઉપયોગપૂર્વક જ ચાલવાની વિધિ, સવારે સૂકાશની ઝાંખી થવા લાગે ત્યારે જ પડિલહેણ શક્ય બને વગેરે વિધાનોની પ્રત્યક્ષ પ્રતીતિ પણ. દુલભ થતી જાય છે. લાઇટ ફીટીંગનો તથા ઇલેક્ટ્રીક બીલનો ખર્ચ બચે તે તો નફામાં. ઉપશ્રયમાં જ પેઢી હોય અને ત્યાં રાંઘ મહાજના આગેવાનો અવારનવાર શિર તુજ આણ વહું.--..... ૧ ૨૯ હી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104