________________
ॐ ह्रीं श्रीँ अहँ नमः ॥ પંડિત શ્રી વીરવિજયજી કૃત——
શ્રી સ્નાત્ર—પૂજા સા
સ્નાત્ર ભણાવતાં પહેલાના વિધિ
૧. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર ખાનેઠ નૂકી તે ઉપર સિંહાસન મૂકવુ, ૨. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરના સાથિયા કરી ઉપર ચાખા પૂરીને શ્રીફળ મૂકવુ.
૩. પછી તે જ ખાોઠ ઉપર કેસરના સાથિયા આગળ બીજા ચાર સાથિયા કરી, તે ઉપર ચાર કળશ નાડાછડી બાંધી પંચામૃત (દૂધ, દહીં, ઘી, જળ અને સાકરનું મિશ્રણ કરી ) ભરીને મૂકવા.
૪. સિંહાસનના મધ્યભાગમાં કેસરને સાથિયા કરી, ચેાખા પૂરી રૂપાનાણુ મૂકી ત્રણ નવકાર ગણી તેના ઉપર ધાતુના પરિકરવાળા પ્રતિમાજી પધરાવવા.
૫. વળી પ્રતિમાજીની આગળ બીજો સાથિયેા કરી તેના ઉપર શ્રી સિદ્ધચક્રજી પધરાવવા.
૬. પ્રતિમાજીની જમણી ખાજુએ પ્રતિમાજીની નાસિકા સુધી ઉંચા ઘીને દીવા મૂકવા.
૭. પછી સ્નાત્રિયાએએ હાથે નાડાછડી ખાંધી,હાથમાં પંચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org