________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. શ્રાવકો ધંધાથી નીતિ દ્વારા પૈસાને મેળવે છે. આથી જેઓ નીતિથી[પૂર્વક] ધંધાને આચરે[કરે] છે તેઓ પૈસાને મેળવે છે. તીર્થંકર મહાવીર અનાર્યોની ધૃષ્ટતાને પણ સહન કરે છે. જે નોકરોના પણ અપરાધોને માફ કરે છે, જે દુશ્મનોને પણ ભેટે છે અને જે સંકટોથી ધ્રૂજતા નથી, પરંતુ સંકટોને સારી રીતે સહન કરે છે તે આદિનાથ ભગવાન છે. આથી જ તે પાપોને ફાડે છે અને મોક્ષને મેળવે છે.
2.
3.
4.
5.
હોંશિયારો સત્ય જ બોલે છે અસત્ય નથી બોલતા. આથી જે સાચું બોલે છે તે પ્રાજ્ઞ છે[અને] જે પ્રાજ્ઞ છે તે સાચું જ બોલે છે. 6. પાર્શ્વનાથ ભગવાન જે વંદન કરે છે અને જે મારે છે’ - તે બંનેને સમાન જ માને છે.
મેતાજ મુનિ પ્રાણને છોડે છે, પણ જેનાથી હિંસા થાય તેવું નથી જ બોલતા.
7.
શ્રેણિકરાજાના દીકરા મેઘકુમારને ભગવાન મહાવીર ઉપદેશ આપે છે. આથી તે હમણાં ફરીથી પણ ઉલ્લાસથી ધર્મને આચરે છે. અહો ! ભગવાન મહાવીરના ઉપદેશનો મહિમા !
9.
8. જેઓ તીર્થંકરોના ઉપદેશને શ્રદ્ધાથી આચરે છે અને તીર્થંકર ભગવાનનો જાપ કરે છે તે ભરત મહારાજાની જેમ તાત્કાલિક મોક્ષમાં જાય છે. ‘જે પોતાનું તે સાચું. જે પોતાનું નહીં તે સાચું નહીં’ - આ પ્રમાણે મૂર્ખાઓની ધૃષ્ટતા છે. ‘જે સાચું અને જેમાં વિશ્વનું હિત છે તે પોતાનું. જે ખોટું છે અને જેમાં વિશ્વનું અહિત છે તે પોતાનું નથી’ - એ પ્રમાણે પ્રાજ્ઞ પુરુષો માને છે.
10. પંડિત માણસોનો ધર્મમાં ઉલ્લાસ હોય છે. મૂર્ખાઓનો અને અનાર્યોનો ઉલ્લાસ અપરાધમાં જ હોય છે.
[2] ગુજરાતીનું સંસ્કૃત ઃ
1. यः कुमारपालः विश्वेऽहिंसामिच्छति तस्यैव कुमारपालस्य पाण समराङ्गणे अनार्याणां विनाशायाऽसि: शोभते । यतस्तद्युद्धमनार्याणां विनाशायाऽस्ति ततस्तद्युद्धं सत्यमस्ति ।
સરલ સંસ્કૃતમ્ - ૩
૭ ૧૬૦
પાઠ-૧/૧૧