________________
+ કર્મધારય + બહુવ્રીહિ શુભધ્યાનથી યુક્ત [કર્મધારય + તૃતીયા વિ. તપુ.] ગજસુકુમાલમુનિ [મધ્યમપદલોપી લોક-અલોકમાં રહેલી વસ્તુઓને જણાવનારું [ઈતરેતર દ્વન્દ્ર, ઉપપદતપુ. + કર્મધારય +
ષષ્ઠી વિ.) કેવલજ્ઞાન મેળવી મોક્ષમાં ગયા. 5. આપત્તિઓથી અભિભૂત થયેલા તૃિતીયા વિ.] પણ જેણે ધર્મને નથી
છોડ્યો તે આ અંધક મહામુનિ છે. 6. રામ પિતા પણ છે, પુત્ર પણ છે. દશરથની અપેક્ષાએ ષિષ્ઠી વિ.] પુત્ર
એવો રામ લવ-કુશની અપેક્ષાએ ઈિતરેતર + ષષ્ઠી વિ.] પિતા પણ છે. આથી આ પુત્ર જ છે કે પિતા જ છે – એ પ્રમાણે એકાન્ત સાચો નથીઆ પ્રમાણે બીજાવાદીઓના વચનનો નિરાસ કરવામાં સમર્થ એવું વચન
[કર્મધારય + ષષ્ઠી વિ. +ષષ્ઠી વિ.+ સપ્તમી ભગવાન દ્વારા કહેવાયેલું. 7. ત્યારે માણસો “આ આમ જ છે' - એ પ્રમાણે જકાર કરવાથી
મિથ્યાત્વયુકત [તુ. વિ. તન્દુ હતા. નૈયાયિક વગેરે અન્ય દર્શનોમાં [બહુવહિ + કર્મધારય + કર્મધારય પણ તેવી જ રીતે =િ જકાર પૂર્વક કહેવાયેલ હતું. પરંતુ ભગવાન દ્વારા કહેવાયું “આ આમ પણ છે અને આમ પણ છે' આ જ સાદ્વાદ છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર છે હિન્દુ] ત્યાં સુધી અસત્યના અંધકારથી યુક્ત રાત્રિના નાશ માટે સત્યરૂપી સૂર્ય સમાન સ્યાદ્વાદ જય પામો. [ષષ્ઠી તત્પ. + તૃતીયા. + કર્મધારય + ષષ્ઠી તપુ. + રૂપકઅલંકાર + ચતુર્થી વિ.] સંસારરૂપી દાવાનળ માટે ઈન્જન સમાન રૂપક અલંકાર + ચતુર્થી તત્પ.], મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગથી ઉત્પન્ન થનાર [ઈતરેતર + ઉપપદ) જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-મોહનીયઆયુષ્ય-નામ-ગોત્ર – અંતરાય નામના કર્મોને [ઈતરેતર જીતીને જ
જીવ મોક્ષ મેળવવાને સમર્થ થાય છે. 9. જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ અને મોક્ષ [ઈતરેતર]
ભગવાન દ્વારા કહેવાયેલ. આ જાણ્યા પછી ષિષ્ઠી તપુરુષ + ષષ્ઠી
તત્પ.] તેનું સારી રીતે આચરણ કરવાથી જીવ મોક્ષને મેળવે છે. [2] ગુજરાતીનું સંસ્કૃત - 1. दोषदुष्टोऽपि जनः गुणसमृद्धिं लभते यदि तस्य हृदये पश्चात्तापो
ગાયેત ! 2. दुर्जनक्षिप्तवचनशरभयङ्करे एतस्मिन् कलियुगे सज्जन्ना एव सन्नाहाः
सन्ति । तदृते विश्वं जीवेदेव कथम् ? છેસરલ સંસ્કૃતમ્ - ૩
પાઠ-૧/૩૧8