________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. મૂઢ જીવો શુદ્ધ પાણી દ્વારા સ્નાન કરે છે. પણ મેલથી મેલું થયેલું આ શરીર ક્યારેય શુદ્ધ થતું નથી.
2. તારું બધું આપી દે, લે નહીં, કારણ કે દાનનો ઘણો મહિમા છે. વિશ્વમાં સૂર્યની જેમ દાન પ્રકાશે છે, દાન અપકીર્તિને ફાડી દે છે. (= નષ્ટ કરે છે.) લોકો દાનની પ્રશંસા કરે છે.
‘ખાઈને સૂવાનું' આટલું જ તારું કર્તવ્ય નથી. જાગ ! જ્યાં સુધી શ્વાસોશ્વાસ ચાલુ છે ત્યાં સુધી આચર ધર્મને !
4. અનાથી મુનિની વાત સાંભળીને જ્યારે શ્રેણિક રાજામાં જ્ઞાન પ્રગટ્યું ત્યારે તેના દુરાચારો ચાલ્યા ગયા.
શ્રાવિકા શરીરની રક્ષા માટે રાંધે, નહીં કે જીભના સ્વાદ માટે ! સારી રીતે સંસ્કૃતને ભણ. કારણ કે સંસ્કૃત એ અત્યંત પ્રાચીન ભાષા છે. જે તીર્થંકર પરમાત્મા બોલ્યા તે જ ગણધરો બોલ્યા, તેમના શિષ્યો પણ તે જ બોલ્યા. આથી આપે પણ તે જ બોલવું જોઈએ.[માનાર્થે બહુવચન] 8. જેટલું પેટમાં સમાય એટલું ભોજન પ્રાજ્ઞ માણસ કરતો નથી, પણ થોડું ઓછું ખાય.
9. જે શ્વાસ લેતા હતા અને લે છે તે જીવો છે.
3.
5.
6.
7.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1. अहं श्रीवर्धमानं जिनम् अस्तवम् ।
2.
3.
તુવન્ વાત: માતુ: અટ્ટે વિશ્વસ્ત: [સન્] શનૈઃ શનૈઃ અશેત । असत्यम् आचक्षाणं/ब्रुवन्तं बालं रुद्ध्वा माता तं सत्यं वक्तुम् अब्रवीत् ।
4. ત્યમ્ ગમું ‘7 અતીવ શયીત' કૃતિ બ્રૂહિ ।
5.
स प्रत्यहं जिनालयं याति भगवन्तञ्च नौति ।
6. ते शत्रुञ्जयम् अभियन्ति ते च शत्रुञ्जयाद् आयन्ति ते च 'इमे
श्रावका:' इति ज्ञात्वा परस्परम् अतीव भक्तिं कुर्वन्ति ।
7. महावीर : जिनः अन्यान् सर्वान् देवान् अतिशेते, तेनोक्तः धर्मः अन्यान् सर्वान् धर्मान् अतिशेते ।
સરલ સંસ્કૃતમ્ - ૩
ઊપાઠ-૨/૧૦
૦ ૯૦.