________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1.
તે જ શિષ્યો છે જે ગુરુ દ્વારા અનુશાસન ક૨વા યોગ્ય છે.
2. પોતાના દોષોને તમે ન છૂપાવો. ગુરુને બધાં દોષો કહી દો. તેવી રીતે જ તમે મોક્ષ ઉપર રાજ કરશો. [= મોક્ષને મેળવી શકશો.] દેવો પણ તમારી સ્તવના કરશે.
જેવી રીતે મહાસાગરમાં લાકડું અને લાકડું [= બે લાકડાં] ભેગા થાય છે અને ભેગા થઈ છૂટા પડી જાય છે તેના જેવો જીવોનો સમાગમ છે. [એટલે કે પલ, બે પલનું રોકાણ. પછી તો વિયોગ જ છે. મા મુદ્ઘતા વર્તમાનમાં બાળકો શાળામાં ભણે છે. પણ, સંસ્કાર નથી મેળવતા, પહેલા સંસ્કારો પણ બાળકો પામતા હતા. આથી વર્તમાનમાં માતા -પિતાએ વિશેષ રીતે જાગૃત રહેવું જોઈએ અને સંસ્કારો સીંચવા જોઈએ. તું ચક્રવર્તીની પદવીને ન ઈચ્છ. જો ચક્રવર્તીની પદવીને ઈચ્છીશ તો તારી બધી આરાધના પ્રાયઃ નિષ્ફળ જશે.
5.
3.
4.
જ્યાં સુધી પુણ્ય ચમકે છે ત્યાં સુધી જ સંસારમાં થોડું પણ સુખ છે. જ્યારે પુણ્ય નાશ પામે ત્યારે ધનવાનો પણ ગરીબ થઈ જાય છે. પશ્ચાત્તાપયુક્ત કોણિક ઝડપથી શ્રેણિકની પાસે ગયો, પણ તે કોણિકને આવતો જોઈ શ્રેણિક મહારાજા ઝેર ખાઈ મરણ પામ્યા. [મરણને સ્વીકાર્યું
8. બેઠેલાનું નસીબ બેસેલું હોય છે, ઊભા રહેલાનું ઊભું રહે છે, ચાલનારનું ચાલે છે અને સૂઈ જનારનું નસીબ પણ સૂઈ જાય છે.
6.
7.
9. ગુરુ ન બેસે છતે શિષ્યે ન બેસવું જોઈએ.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1. सा विद्या या विमुक्तये ।
2. ગુરુમભિવાદ્ય શિષ્યો બ્રૂયાત્-ગુરુવેવ ! માં વિદ્યાં રાતુ ।
3. धर्मम् आशास्स्व, यतः धर्मेण पुण्यं पुण्येन च सर्वाभीष्टं त्वं
प्राप्नुयाः ।
સરલ સંસ્કૃતમ્ - ૩
૭ ૯૩
પાઠ-૨/૧૧