________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :1. ચાલતા માણસની ભૂલ પ્રમાદવશ ક્યાંક તો થાય જ છે. ત્યારે દુર્જનો
હસે છે, પણ સજ્જનો સમાધાન કરે છે. 2. જ્યારે આ ડરતો નથી અને આનાથી કોઈ પણ ડરતું નથી, જયારે આ
ઈચ્છતો નથી કે દ્વેષ નથી કરતો ત્યારે બ્રહ્મ = શુદ્ધ આત્મા = પરમાત્મા
થાય છે. 3. જુવાની ચાલી ગયે છતે પણ, ઈન્દ્રિયો નષ્ટ થયે છતે પણ હા ! વૃદ્ધ
પણ વિષય આસક્તિને છોડતો નથી. 4. અવયવ ગળી ગયા, માથું સફેદ થઈ ગયું, મોટું દાંત વિનાનું થઈ
ગયું - આવો વૃદ્ધ જે દાંડો લઈને ચાલે છે તે પણ આશાના સમૂહને છોડતો નથી. હે મહાત્મન્ ! તું સર્વશક્તિથી પોતાની જાતની રક્ષા કર. બુદ્ધિશાળી
કોઈની પણ સાથે વિરોધ કરતા નથી. 6. દાન, ભોગ અને નાશ – આ ત્રણ ગતિ લક્ષ્મીની છે. જે આપતો નથી
કે ભોગવતો નથી તેવા માણસની લક્ષ્મીની) ત્રીજી ગતિ = નાશ
થાય છે. [લક્ષ્મી નાશ પામે છે.] 7. [કોઈ પણ] કામ એકાએક ન કરવું જોઈએ. અવિવેક એ મોટી
આપત્તિઓનું સ્થાન છે, ગુણપ્રિય = ગુણમાં લોભાયેલ સંપત્તિઓ,
વિચારીને કામ કરનારને પોતાની જાતે જ વરે છે. 8. શોક ન કર, કાયરતાને છોડ, ધીરજ રાખ. 9. અમે ગર્વને [આશરો નથી આપતા =] ધારણ નથી કરતા. કારણ કે
અભિમાન પતનનું મૂલ છે. તારે પણ અભિમાન ન રાખવું જોઈએ. [2] ગુજરાતીનું સંસ્કૃત -
1. વીતા: તમન: વિષ્ણુતિ 2. यदा यदा त्वं बिभीयाः तदा तदा नमस्कारमहामन्त्रं गणय । 3. રેવતીવ વયમ સાધુJઃ મૌષધીન :
4. યઃ પિત્રાણાં ન વિવધતિ = સ્વયમેવ સ્વદાર ઉદ્ધતિ | છે સરલ સંસ્કૃતમ્ - ૩ • ૧૦૨ •
પાઠ-૨/૧8