________________
[5] જોડેલા જોડકા :
A
बबध्वस्
पुपूर्वस्
दुधुवस्
ऊचिवस्
पठिवस्
दधान
सस्यन्दान
दुद्रुह्वस्
दधाव्वस्
B
भन्त्स्यत्
परिष्यत्
धविष्यमाण
સરલ સંસ્કૃતમ્ - ૩
वक्ष्यत्
पठिष्यत्
धास्यत्
स्यन्त्स्यत्
ध्रोक्ष्यत् धाविष्यमाण
* સંસ્કૃત > English
અંગ્રેજી વ્યાકરણને આપણે આપણી રીતે ઘણું બધું પલોટી દીધું. કેમ ? ખરું ને ! હવે વ્યાકરણ સાથેની માથાફોડી છોડી આશ્ચર્યજનક બાબતો તમારી સામે મૂકવી છે. એક એક બાબતો જબ્બર આશ્ચર્યનો ઝટકો આપશે તેમાં તો જાણે કોઈ બેમત નથી. પરંતુ તે પહેલા એક ખુલાસો કરી દેવો જરૂરી છે : વિશ્વની ભૌગોલિક રચનામાં પણ કાળાંતરે અકલ્પનીય ફેરફારો થતા રહ્યા છે. માટે, તે તે ખંડો - દેશો ભારત સાથે
આર્યદેશ સાથે ભૂતકાળમાં જોડાયેલા પણ હોઈ શકે. તે વખતે આર્યપ્રજાનો સમગ્ર વિશ્વની પ્રજા ઉપર દબદબો હતો તેમાં તો કોઈ પ્રશ્ન નથી. પરિણામે તે તે ખંડો - દેશો - સમુદ્રોના આર્યપ્રજાએ આર્યસંસ્કૃતિ અનુસાર પાડેલા નામો જ પરાવર્તિત થઈ આજે પ્રચલિત થયા છે. શું આર્યસંસ્કૃતિ પૂર્વે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત હતી તેનો તે પુરાવો નથી ?
પાઠ-૨/૨૫
૦ ૧૩૩ ૦