________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. સીતાને શોધતા રામ લક્ષ્મણની સાથે અત્યંત ભટકે છે. 2. તેણે સજ્જનની અત્યંત નિંદા કરી. આથી તેને જીભનો રોગ ઉત્પન્ન
થયો. नरीनृत्ये अनरीनृत्ये, नरीनृत्यै, नरीनृत्येय, नरीनृतिताहे, नरीनृतिष्ये,
નરીકૃતિષ્ય, નરીકૃતિષીય વગેરે નૃત ધાતુના રૂપો છે. ખરાબ કામ કરવાના સમયે અમે અત્યંત લજ્જા પામીએ [ઈચ્છા અર્થમાં આજ્ઞાર્થ, અમે સત્યને જ બોલીએ, ગુણીઓને જોઈ અત્યંત ખુશ થઈએ, સદ્ગુણરૂપી પર્વત ઉપર અત્યંત ચઢીએ. સદ્ગુરુને અત્યંત સેવીએ, જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીએ, દાન
આપીએ, સત્યને જ ગ્રહણ કરીએ, બધાની અંદર અમે ગુણોને જોઈએ. 6. ગોશાળો પોતે ભેગા કરેલા કર્મને કારણે ભવાંતરમાં પણ શસ્ત્રથી કે
આગથી વારે વારે મરશે. 1. ઈન્દ્રોએ ભગવાન મહાવીરની ઘણી સ્તવના કરી. ચોર્યાશી ચોવીસી
સુધી બધાં યૂલિભદ્રજીને અત્યંત સ્તવશે. 8. ક્ષમા એ જ શ્રેષ્ઠ તીર્થ છે, એ જ શ્રેષ્ઠ તપ છે, એ જ શ્રેષ્ઠ જ્ઞાન છે
અને શમ એ જ શ્રેષ્ઠ યોગ છે. 9. દારૂ પીવાથી ઉન્મત્ત થયેલો સ્વજનોને અને પરજનોને ઓળખી શકતો
નથી. કોણ શત્રુ, કોણ મિત્ર, કોણ મા કે કોણ પત્ની કોઈને જાણતો નથી. [મતલબ કે મિત્ર જોડે શત્રુ જેવું કામ કરે શત્રુ સાથે મિત્ર જેવો
વ્યવહાર કરે] [2] ગુજરાતીનું સંસ્કૃતઃ
1. તે પુર: સશત્ માત્માનં નાજ્ઞાયાગ્વષ્ઠિરે | 2. માં તૃષ્પાં છિયેય | 3. भगवान् महावीरः ब्राह्मणाय वस्त्रं दातुं वस्त्रम् अबेभिद्यत ।
4. સાવિ વિતે સતિ ૩fધ: વોક્ષુપિષ્યતે | છે સરલ સંસ્કૃતમ્ - ૩ ૦ ૧૪૩ ૦
પાઠ-૨/૩%