________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :
1. ઉપવનમાં કમળ વગેરે ફૂલોને અમે સૂંઘ્યા.
2. ભક્તામરસ્તોત્ર દ્વારા રમત માત્રમાં [લીલાથી] માનતુંગાચાર્યે બેડીઓ
છેદી નાંખી.
3.
હમણા જન્મેલા પ્રભુનો દેવોએ મેરુપર્વત ઉપર અભિષેક કર્યો. 4. લક્ષ્મી ઘણી બધી હોવા છતાં પોતાના ભાગ્યની પરીક્ષા કરવાને પરદેશમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં તે ગયો.
સ 38
5.
તે રાજર્ષિએ એ પ્રમાણે વિચાર્યુ કે ‘તે ખરાબ મંત્રીઓનું મેં જે સન્માન કર્યુ હતું તે ખરેખર રાખમાં હોમ્યા [બરાબર] હતું.’
કાયમ કર્કશ ભાષા બોલવાથી પરિવાર ઉદ્વિગ્ન થાય છે, પરિવાર ઉદ્વિગ્ન થયે છતે માણસોનું સ્વામિત્વ હણાય છે.
6.
7.
ડરેલાઓને અભયદાન આપવું, રોગીઓને ઔષધ આપવું, વિદ્યાર્થિઓને વિદ્યા આપવી અને ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. આપત્તિમાં પણ ગયેલા [= રહેલા] સજ્જનો પાપકર્મ કરતા નથી. શું ભૂખ્યો થયેલો પણ રાજહંસ કૂકડાની જેમ કીડાને ખાય ખરો ? 9. થવાનું હોય તે થાય જ છે. કર્મોની આવી ગતિ છે. તેથી વિપત્તિમાં વિષાદથી સર્યું અને સંપત્તિમાં [= સારા સમયમાં] હર્ષ કરવાથી સર્યું !
[2] ગુજરાતીનું સંસ્કૃત :
8.
1. યુવાં ટુર્નાર્ ગૌદ્ધમ્ ।
2.
3.
4.
5.
6.
1 7મ્યા: પ્રામૃત્યુ અહીં જે લક્ષ્મી ષષ્ઠી છે તે વિભક્તિ કાઢી અને પ્રવૃત્ત પછી જે ભાવવાચક પ્રત્યય છે કાઢી અર્થ કરવો. આ રીતે રામસ્ય પિતૃત્વ અહીં પણ ષષ્ઠી અને ત્વ, તા, ય વગેરે ભાવ પ્રત્યય કાઢી અર્થ કરવો. ‘રામ એ પિતા છે’ આ પ્રમાણે અર્થ થાય. વિશેષ જિજ્ઞાસુએ પ્રેક્ટિસ બુકમાં સંસ્કૃત વાક્ય સંરચનાપ્રકરણ જોવું.
સરલ સંસ્કૃતમ્ - ૩
૦ ૧૫૨ ૦
પાઠ-૨/૩૪
सः शर्कराम् अक्षौत्सीत् ।
सः स्वीयानि कर्माणि अच्छैत्सीत् ।
अहं तं धर्मम् अचकथम्, स तं धर्मं स्व्यकार्षीदपि ।
भगवतः महावीरस्य कान्तिः भृशम् अद्योतिष्ट ।
अहं संस्कृतव्याकरणमपठिषम् ।