________________
[1] સંસ્કૃતનું ગુજરાતી :1. જેની પોતાની બુદ્ધિ નથી તેને શાસ્ત્ર શું કરે? બે આંખ વિનાના
માણસને દર્પણ શું કરશે? 2. ધર્મધ્યાનરૂપી તલવાર દ્વારા મોહસૈન્યને હું હણીશ! 3. જ્યારે રામ સાચું જાણશે ત્યારે રડશે. 4. દીવાળીમાં તેઓ આંબેલ કરશે. 5. ત્યાં જો હું હોત તો તે દુષ્ટ માણસોનું નવા નવા ઉપાયો દ્વારા અનુશાસન
કરત.
6. જો મહાવીર ભગવાને મારી રક્ષા ન કરી હોત તો અવશ્ય હું નરકમાં
ગયો હોત - એ પ્રમાણે મેઘકુમારે વિચાર્યું. 7. જો મેં પહેલા જ જૈનધર્મ સ્વીકાર્યો હોત તો મને ઘણો લાભ થયો હોત. 8. જો તે ખેડૂતે સારી રીતે ખેતર ખેડ્યું હોત તો ઘણો પૈસો મેળવ્યો હોત. 9. હું તારી સાથે જિ] દીક્ષા લઈશ, તારી સાથે જિ) વિચરીશ અને તારી
સાથે [જ દુઃસહ્ય એવા પરિષદોને સહીશ. [2] ગુજરાતીનું સંસ્કૃત :1. यदि स भगवतः महावीरस्य उपदेशम् अश्रोष्यत् तदा अवश्यं धर्मम्
अङ्ग्यकरिष्यत् । 2. यदि रामः वनं नाऽगमिष्यत् तदा दशाननः न सीतामपाहरिष्यद्
रामायणमपि च नाऽस्रक्ष्यत् । 3. स प्रभाते जागरिष्यति तदा मां न द्रक्ष्यति । 4. પુત્રપ્રમાવાતુ તવ સપૂઃ વધષ્યન્ત .. 5. यद्यहं रात्रिभोजनं नाऽकरिष्यम्, तदा एतादृशानि दुःखानि नाऽसहिष्ये ।
श्वः अस्मिन् समराङ्गणे असृजां सरितः वक्ष्यन्ति । 7. સ ય વક્ષ્યતિ તત્ સત્યમ્ વિ ભવિષ્યતિ || 8. कालसौकरिकः बहुजीवान् हत्वा श्वभ्रम् एष्यति । 9. यदि द्रौपदी नाऽहसिष्यत् तदा महाभारतयुद्धं नाऽजनिष्यत । સરલ સંસ્કૃતમ્ - ૩ • ૧૧૨ •
પાઠ-૨/૧8