________________
[1] સંસ્કૃતનું ગુજરાતી ઃ
1. કૃષ્ણ વાસુદેવ વડે ફેંકાયેલ બાણોથી જરાસંઘના સૈનિકો ત્રાસ પામ્યા. તારામાં જેમ ચંદ્ર શોભે એમ શિષ્યોમાં ગુરુ શોભ્યા.
2.
3.
ત્યાં આવેલા ભક્તિથી ભરપૂર હૃદયવાળા ઈન્દ્રો ત્રણ લોકના માલિક મહાવીર મહારાજાને નમ્યા.
પછી સમવસરણની રચના ચાલુ કરી.
સ્વભાવથી જ શોભતી રાણી ભગવાનના ગર્ભના પ્રભાવે અત્યંત શોભી ઉઠી.
તેણે ખાદ્ય વસ્તુ પણ ન વાપરી, પીવા યોગ્ય પીણાઓ પણ ન પીધા. જાણે ધ્યાનમાં તત્પર યોગી ન હોય તેમ મૌનથી રહ્યો. [કંઈ બોલ્યા ચાલ્યા વિના મૌન રહ્યો.]
4.
5.
6.
7.
પાઠ ૨૩.
8.
આસક્તિ વિનાના, મમત્વ વિનાના, શાંત, ઈચ્છા વિનાના, સંયમમાં રત યોગી જ્યારે અંદર/અન્તઃ થાય છે = અંતર્મુખી થાય છે ત્યારે તત્ત્વ પ્રગટે છે.
કેટલાંક લોકો તત્ત્વને જાણે છે પણ કરવાને શક્તિમાન નથી. કેટલાંક કરવાને શક્તિમાન છે પણ તે જાણતા નથી. તત્ત્વને જાણે છે અને તેનું [આચરણ] કરવાને સમર્થ પણ હોય તેવા લોકો દુનિયામાં બહુ થોડા હોય છે.
9. જેમ હાથીઓ વડે મેરુપર્વત ભેદી ન શકાય તેમ વાદીઓ દ્વારા અભેદ્ય જીવરક્ષા સ્વરૂપ આ શાશ્વત જૈન ધર્મ છે.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
:
1.
अनुपमादेवी भगवन्तं भेजे ।
2. સૂર્ય પૂર્વમવે તે: મિ: અદ્યયાવત્ દુવિન: નમૂવ ।
3. नलराजा अतीव स्वादुरसवतीं शश्रौ, तामास्वाद्य / भुक्त्वा 'अयं राजा नल एव' - इति दमयन्ती बुबोध / अवजगाम ।
સરલ સંસ્કૃતમ્ - ૩
પાઠ-૨/૨૩.
૦ ૧૨૫ ૦