________________
2. છું – 2/P છૂપાવવું ऊर्णुनाव - ऊर्जुनव
3.
ऊर्णुनुविव ऊर्णुनुविम
ऊर्णुनुविथ ऊर्णुनविथ ऊर्णुनुवथुः ऊर्णुनुव ऊर्णुनाव
ऊर्णुनुवतुः
ऊर्णुनुवुः
પૂ - 9/Ū પવિત્ર કરવું
पुपुवे
पुपुविषे
पुपुवे
पुपुविवहे
पुपुवाथे
पुपुवा
> English
" સંસ્કૃત ડિગ્રી કમ્પેરેટીવ અને સુપરલેટીવ અર્થાત્ અધિકતાદર્શક અને શ્રેષ્ઠતાદર્શક પ્રત્યય તરીકે અંગ્રેજીમાં યસ્ અને ફ્દ નું જ ચલણ જોવામાં આવશે. ક્યારેક બેટર - Betterમાં પાછળ ter' = ‘તર’ જોવા મળે છે. Best માં પાછો ઇ જ બિરાજ્યો છે. ‘est’ એ ‘g' નું જ પ્રતીક છે, તેમાંથી જ ઉતરી આવ્યો છે - આવું માનવાને કોણ ઈન્કાર કરી શકે ? ફ્યુએસ્ટ, હાઈએસ્ટ - આ બધામાં ‘g’ નથી તો શું છે ?
पुपुविमहे
पुपु विध्वे / वे
पुपुविरे
અંગ્રેજીમાં ભાવ દર્શાવવા માટે ity' લગાડવામાં આવે છે. આમાં જોશો તો ખ્યાલ આવશે કે સંસ્કૃતમાં જે ‘ત્વ’ અને ‘T’ પ્રત્યય વપરાય છે તેનું જ આ કોમ્બીનેશન છે. ગુરુત્વ = Gravity કેમ થાય તે હવે સમજાય છે ?
સરલ સંસ્કૃતમ્ - ૩
પણ,
ફરી-ફરીને એક વાત ધ્યાનમાં રાખો કે ભિન્નતા ઘણી જ છે. તેમાં રહેલી સમાનતા છૂપી છૂપાતી નથી. દૃષ્ટિ સમાનતાની કેળવો તો લાગશે - વાતમાં કંઈ દમ છે ખરો !!!
૧૨૪ ૦
પાઠ-૨/૨૨૪