________________
[1] સંસ્કૃતનું ગુજરાતી
1. શુભ સ્વપ્ન જોયે છતે રાત્રે જાગીને સૂવું ન જોઈએ. પરંતુ ધર્મધ્યાન વગેરેમાં મનને જોડવું જોઈએ.
2. પુણીયો શ્રાવક પૈસાથી દરિદ્ર થયો, પણ ભાવથી નહીં.
3.
જે બધાં જીવો માટે રાત્રિ છે તેમાં સંયમી જાગે છે !
4.
5.
6.
7.
8.
9.
8.
9.
:
વિશ્વ ઉપર રાજ કરવાને ઘણા લોકો ઈચ્છે છે. પણ પોતાની જાત ઉપર રાજ કરવાને ઈચ્છતા નથી.
જેઓ દ્વારા મનથી પરમાત્મા સ્તવાય છે, વાણી દ્વારા સજ્જનોના ગુણો સ્તવાય છે અને બે કાનો દ્વારા કથા [= ઉપદેશ] સંભળાય છે તે તાત્કાલિક સંસારનો પાર પામે છે.
કહેવા યોગ્ય બધું બિભીષણે કહી દીધું, મન્ત્રીઓ પણ સમજાવી અટકી ગયા, મંદોદરીએ પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો, પણ રાવણે સીતાને પાછી ન સોંપી.
જેના દ્વારા પોતાના દોષો અને પોતાના પાપો ઉપર દ્વેષ કરાયો છે તે તાત્કાલિક મોક્ષને મેળવે છે.
હે માણસો ! તમે કાયમ જાગતા રહો, જાગતા માણસને ભય નથી. કૂતરું હાડકાને ચાટે છે, બિલાડીઓ દૂધને ચાટે છે, બાળક ખાંડને ચાટે છે અને આપના દ્વારા ગોળ ચટાય છે.
[2] ગુજરાતીનું સંસ્કૃત :
1. સર્વાસુ ભાષાસુ / ીજું સંસ્કૃતી: તારવુ માવાનિવ વસ્તિ । येन ज्ञेयं ज्ञातं / वेद्यं विदितं कर्तव्यञ्च कृतम्, सफलं तस्य जीवनम् ।
2.
3.
श्रेणिकः महाराजा अतीव भक्त्या भगवन्तं महावीरं स्तुतवान् । गां दोग्धुं स आगच्छति / एति ।
4.
5. यूयं मां यं धर्मम् आख्यातवन्तस्तमेव धर्मम् अहं प्रत्यहमाचरामि ।
6.
त्वं तथा ईशिष्व येन सर्वे सुखिनः स्युः ।
7.
सज्जनाः नवनीयाः, यतः यः सज्जनं स्तौति तस्यात्मनि सज्जनगुणाः चकासति ।
त्वं प्रजा ईशितवान् किन्तु त्वया किं प्रजाः प्रीणिता: ?
तेन संस्कृतगी: अधीता ।
સરલ સંસ્કૃતમ્ - ૩
૭ ૯૯૦
પાઠ-૨/૧૩